SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૌજામિત્તારમન જાતનિરવનમ્ ! [ ૭. मचेतनत्वाद् , आत्मवत् ; आत्मानो वा मैव प्रतिगुः, तत एव, खादिवत् ; इति जडात्मवादिमते सन्नपि ज्ञानमिहेतिप्रत्ययः प्रत्यात्मवेद्यो न ज्ञानस्याऽऽमनि समवायं निय- ... मयति, विशेषाभावात् । $ર નિયાયિકાદિ–“આ કુંડામાં દહીં છે' એ પ્રત્યયથી તે કુંડા સિવાય બીજે એ દહીંને સંગ કહી શકાતું નથી, તેમ આ “મારામાં જ્ઞાન છે એ પ્રમાણે “પ્રચા' દ્વારા આત્મા સિવાય બીજે-આકાશાદિમાં સમવાય કહી શકાતું નથી. જૈન–તમારું આ કથન યુક્તિહીન છે. કારણ કે, રવયં અચેતન હેવાથી આત્માની જેમ આકાશાદિ પણ અમારામાં જ્ઞાન છે એ પ્રત્યય કરે, અથવા : સ્વયં અચેતન હોવાથી આત્માઓ પણ અમારામાં જ્ઞાન છે એ પ્રત્યય આકાશાદિની જેમ ન કરે (અનુમાનપ્રગ-આકાશાદિ પણ અમારામાં જ્ઞાન છે એવો પ્રત્યય કરે, સ્વયં અચેતન હોવાથી, આત્માની જેમ. અથવા આત્માઓ - પણ અમારામાં જ્ઞાન છે એ પ્રત્યય ન કરે, સ્વયં અચેતન હેવાથી, આકાશાદિની જેમ.) એ પ્રમાણે આત્માને જડ માનનાર વાદીઓના મતમાં જ્ઞાનમિ એ પ્રમાણે દરેક આત્મા જાણે શકે તે “હોવા છતાં તે પ્રત્યય આત્માને વિષે જ્ઞાનના સમવાયનું નિયમન કરતા નથી, કારણ કે આમા અને આકાશાદિગત સમાચમાં કઈ વિશેષ નથી. (६०) तत एवेति अचेतनत्वादेव । विशेषाभावादिति अचेतनत्वाविशेषात् । (टि०) अयोक्तिकमिति न युक्त्या संस्ष्टं युक्त्या वाऽऽचरतीति 'तेन दीव्यति' इतीकण : वृद्धिः । खादय इति आकाशप्रमुखाः । प्रतियन्विति जानन्तु । 'इण गौ' प्रतिपूर्वः । मद्य पञ्चमी अन्तु अनु इणश्च यत्वम् । गमनार्थाः सर्वेऽपि ज्ञानार्था इति वचनात् । प्रतिगुरिति इणु गतौ। मा प्रति पूर्वः। अद्यतनी भन्। न मामास्मयोगे अड्धात्वादिनिषेधः । 'अनुसिजभ्यस्त- ... विदादिभ्योऽभुवः' । अन् स्थाने उस । 'इणो गा' गादेशः । आलोपोऽसार्वधातुके । तत एवेति । अचेतनत्वादेव । इहेति भात्मनि प्रत्ययः सन्नपीति संटङ्कः । ३ नन्वेवमिह पृथिव्यादिपु रूपादय इति प्रत्ययोऽपि न रूपादीनां पृथि- ... व्यादिषु समवायं साधयेत् , यथा खादिपु, तत्र वा स तं साधयेत् , पृथिव्यादि- . . ष्विव; इति न कचित् प्रत्ययविशेषात् कस्यचिद् व्यवस्येति चेत् , सत्यम् । अयमपरोऽस्य दोषोऽस्तु, पृथिव्यादीनां रूपाद्यनात्मकत्वे खादिभ्यो विशिष्टतया व्यवस्थापयि : તુરી ! હું તૈયાચિકાદિ—એ પ્રમાણે તે “gવાgિ wiા' (અહીં પથ્વી આદિમાં રૂપ આદિ છે) આ પ્રત્યય પણ જેમ આકાશાદિમાં રૂપાદિના '. સમવાયને સિદ્ધ કરતો નથી તેમ પૃથિવ્યાદિમાં પણ રૂપાદિના સમવાયને સિદ્ધ ન કરે, અથવા પૃથિવ્યાદિમાં જેમ રૂપાદિના સમવાયને સિદ્ધ કરે છે તેમ આકાશાદિમાં પણ રૂપાદિના સમવાયને સિદ્ધ કરે.
SR No.011612
Book TitleRatnakaravatarika Part 03
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherL D Indology Ahmedabad
Publication Year1969
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy