SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ર [પંચસૂત્ર-૪ વળી આગળ એ ઉપદેશાદિ પ્રભાવક કાર્યોમાંના કેઈ પ્રકારનું નિમિત્ત અપાય, એટલે એ જમાં જૈનધર્મની અભિલાષા જાગે આ અંકુર ઊગ્ય કહેવાય. આ રીતે પદાર્થને સાધે. એ પરાઈ પાછો “સાનુબંધ સાધે; અર્થાત્ (૧) ઈતર જીને બીજી કઈ પગલિક આશંસામાં તાણ્યા વિના શુદ્ધ કલ્યાણમાર્ગ એમનામાં આવે એ રીતે પ્રયત્ન કરે, જેથી એ જીવોમાં એ શાસનપ્રશંસાદિ જે જાગે, એ વિશુદ્ધ આશયવાળા જાગવાથી આગળ એની પરંપરા ચાલે.એવા અનુબંધવાળા એ બની આવે. (૨) એમ આ પરાર્થસાધક પણ પરાર્થસાધના કરે તે અનુબંધવાળી હેય એવા નિરાશં સભાવ અને વિશુદ્ધાશયથી કરે, જેથી પિતાને આગળ પણ પરાર્થકરણની પરંપરા ચાલે. આમ, સ્વ પર ઉભયમાં ભાનુબંધ જગાવવાથી ઉભયને કલ્યાણપરંપરા ચાલુ રહે. પરાર્થસાધની વિશેષતાઓ –મહાદએ” અર્થાત સ્વયં સિદ્ધ ધર્મને ક્રમશઃ બીજા માં સાધતા હોવાથી એ પિતે મહા ઉદય-ઉન્નતિવાળો હોય છે, કેમકે દિલ બહુ વિશાળ થઈ ગયું અને સાથે પરાર્થ_કુશળતા પરાર્થ—ચોગ્યતા વિકસી ઊઠી. વળી તે “કવીર્યાદિયુક્ત હોય ત્યારે પ્રધાન પરાર્થ સાધવા માટે કહ્યું” કારણભૂત વિદ્યાસાદિથી યુક્ત હોય એવું પોતાનું વીર્ય ઉત્સાહ, પ્રતિભા, વગેરે પ્રગટ રહે તે જ વાસ્તવ પરાથી સધાય; નહિતર અધવચ્ચે થાકે, યા માયકાંગલો પ્રયતન થાય, અથવા ગૂંચ પડતાં પરાર્થકાર્યમાં વચ્ચે અટકી પડે. વળી “અવધ્ય. શુભ ચેષ્ટ. અર્થાત્ પરાર્થ સાધવાની શુભ પ્રવૃત્તિ એવી આદરેચલાવે કે એ નિષ્ફળ ન જાય; પણ અવશ્ય અમેઘ, સફળ. નીવડે, એનું ફળ પરહિત જરૂર નીપજે.
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy