SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ [પંચસૂત્ર-૪ અને નવાં નવાં ઉપદ્ર, કે જેને કોઈ અંત નહિ !કર્મરોગથી કેવી કેવી વેદનાઓ! આમાં ક્યાં સુખ છે! આશ્ચર્ય તો એ છે કે જીવનભર આત્માનું કાર્ય ભારે ભારે પુણ્ય ખચી પુદગલના લેચા લેવા પિષવાનું ! જ્યારે એ ચાનું કાર્ય આત્માને ભારે પાપાનથી વિરાટ વિશ્વમાં કયાં ય નિરાધાર ફેકી દેવાનું ! છતાં કમરગની આ વેદનાને દુઃખરૂપ નહિ સમજનાર મહમૂઢ પામર પ્રાણી નવનવાં શરીરાદિના ખાં રચવાં. પિષસાચવવાના જ ધંધામાં રપો ! આખા ય દિવસની કારમી મહેનતથી કળિયાએ બનાવેલ ઈજનેરી જાળ (ઘર) સાવરણીના એક લસરકે છિન્નભિન્ન થતાં, તેની સાથે સાથે બાંધેલી બધી આશાએ, મનોરથને પણ ભાંગીને ભૂકો થઈ જાય ! તે છતાં જેમ તે બધું ભૂલી જઈ કળિઓ વળી પાછો જાળ બાધવા મથે છે!તેની માફક જીવ પણ નવા નવા ભવમાં નવી નવી મજુરી કરે જ જાય છે જીવની કરુણ દશા કરનાર કેવી આ જન્માદિની વેઠ અને વેદનાએ !” એમ વિચારી આ વેદનાઓને દુઃખરૂપ દુઃખફલક, દુઃખાનુબંધી સમજી એના પ્રત્યે ભારે કંટાળે, ભારે ખેદ, ભારે ઉદ્વેગ એને ઉપજે. " હવે સુગુરુ વિદ્ય મળ્યા. એમનાં કલ્યાણ-વચનથી એ જાણ્યું કે આવા આવા અનુષ્ઠાનાદિ હોય તે સદ્ગુરુ કહેવાય; અને આવી આવી ક્રિયાઓ લક્ષણે અને જન્માદિ વેદનાઓ આપે તે કર્મ ગ કહેવાય. એ રેગ એવો અતિ ભયંકર છે કે એને જે નહિ ટાળે તે પછી પીડાને પ્રમાણથી અને કાળથી પાર નહિ. તાવ વગેરેને રેગ ટાળવા મહેનત નહિ કરી, અરે !ક્ષયને વ્યાધિ ટાળવા મહેનત નહિ કરી, તે ય ચાલશે; પણ જે આ કર્મવ્યાધિ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy