SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્રજ્યા ગ્રહણવિધિ ] ૨૮૧ ત્યારે મૃત્યુ એકવાર તો નિશ્ચિત જ છે. એ કાંઈ થોડું જ અટકે એવું છે? મૃત્યુ તે ઉદ્દામ છે. તેની ગતિને કઈ જ અલના પહોચાડી શકતું નથી. ચૌદ રાજલોકના કોઈપણ પ્રદેશમાં તે જઈ શકે છે. એમાં વળી આજનું આપણું આયુષ્ય યાને જીવનદેરી ટૂંકી હોવાથી મૃત્યુ નજીક આવતું જાય છે. તેથી, હાથમા કાળ થડે છે, અને તેમાં ધર્મ સાધ્યા વિના રહી જઈશું, તો મૃત્યુ બાદ માનવજા અને સાધનાના સંયોગ ફરીથી મળવા મુશ્કેલ હોવાથી આ અણમોલ તક ગુમાવાશે. સંસારસાગરમાં માનવભવ પાછો મળવો, એ સમુદ્રમાં પડી ગયેલા રત્નને પાછું મેળવવાની જેમ, અતિ સુશ્કેલ છે. (૪) માનવજીવન શુદ્ધ જહાજ: સ્વકી તિજ્ય सूत्र :-अइप्पभूआ अण्णे भवा दुख्यहुला, महिंधयारा, अकुसलाणुबंधिगो, अजुग्गा सुद्धधम्मल्स । जुम्गं च पणेअभूअं अवसमुद्दे, કુત્તે સવા નિર્ક સંવ૬માછદ્દે નાઇધા તવપVISIT સાથે –બીજા ભવે ઘણા! (તે પણ) ૬ ખભર્યા, મેહના અંધકારવાળા, અશુભ પરંપરા–જનક, અને શુદ્ધ ધર્મને અગ્ય છે. ચોગ્ય તો આ મનુષ્યભવ જ છે, કે જે ભવસાગરમાં જહાજભૂત છે. આવા મનુષ્યભવરૂપી જહાજને સંવરથી (આશ્રરૂપી) છિદ્રો બંધ કરી દઈને, જ્ઞાનને સુકાની કરીને અને પરૂપી પવનથી વેગબંધ રાખીને પિતાના (તરવાના) કાર્યમાં જ ચુક્ત છે. વિવેચન–અનુષ્યભવ દુલ કેમ? ચારિત્રને અભિલાષી જીવ માતાપિતાને એમ સમજાવે કે, “સમુદ્રમાં પડી ગયેલ રત્નને પાછું મેળવવું ઘણું દુષ્કર,
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy