SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ [પંચસૂત્ર-૩ અંગારમÉડ આચાર્ય અભવી હતા. એમના ૫૦૦ શિષ્ય ગીતાર્થની સલાહથી એમને ઓળખી લઈ છોડી જાય છે બીજા રોગ્ય ગુરુને પકડી એક સરખી આરાધનાના પ્રતાપે સ્વર્ગમાં જઈ પછી માનવ ભવે ૫૦૦ રાજકુમાર થાય છે, અને એ એક રાજપુત્રીના સ્વયંવરમાં ગયેલા, ત્યાં પેલા અભવી આચાર્યના જીવને દુઃખી ઊંટ તરીકે થયેલે જોઈ જ્ઞાનીના વચનથી એને ઓળખી વૈરાગ્ય પામી આત્મહિતના માર્ગે ચઢે છે. આ સમાન આરાધનાનું ફળ થયુ, દિક્ષાથી જીવ માતાપિતાને એ સમજાવતાં કહે છે – (૩) વૃક્ષે પંખી મેળે મનુષ્પાયુ સુદ્ર પતિતરત્ન સૂત્ર:-20€T Bહનિવાસ ડામો पच्चासण्णो अ । दुलह मणुअत्तं समुपडिअरयणलाभतुलं । અર્થે –“નહિતર એક વૃક્ષ પર આવી વસેલા પંખીમેળા જે આ (મેળો) છે. મૃત્યુ ન અટકાવી શકાય એવું અને નજીક આવતું જાય છે. સમુદ્રમાં પડી ગયેલ રત્ન ફરી મળવા સરખું મનુષ્યપણુ દુર્લભ છે. વિવેચન –“નહિતર તો, જે હું ચારિત્ર સાધું અને તમે ન સાથે તે સામુદાયિક સરખી સાધનાના અભાવે સામુદાયિક ફળ પણ નીપજે નહિ. તેથી પરસેવે ભેગા થવાનું થાય નહિ. એટલે, એક વૃક્ષમાં ભેગા રાતવાસો કરી, પ્રભાતે ઊડી છૂટા પડી જનાર અનેક પંખેરાના જેવી સ્થિતિ થાય. અર્થાત્ આ ભવને અંતે જ ભવિષ્ય કાળ માટે એક બીજાથી અત્યંત છૂટી પડી જવાનું થાય. શાસ્ત્રોમાં કહ્યું છે કે જેમ નિવાસ અથ વૃક્ષ પર ભેગા મળેલા પક્ષીઓ તુર્ત જ જુદા પડી જાય છે, તેમ નો અહી ટંકે સમાગમ પણ ભવિષ્યના પડા વિયોગમાં પરિણામ પામે છે. ત્યાં આપણે સંગ કયાંથી બની રહેવાની કે
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy