SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૩ સ્વકાર, જિનની આજ્ઞાને અભ્યાસ અને આધીનતા, આજ્ઞા એ મંત્રાદિ, અકલ્યાણમિત્રનો ત્યાગ, સત્ય, અહિંસા વગેરે નવા ગુણોના અને હિંસાદિ અનાદિ દુર્ગણોના સ્વરૂપને પૂરે ખ્યાલ, એ છ ની જેમ આ સાતમું લોકવિરૂદ્ધને ત્યાગ કરવાનું કહ્યું. એમ આ લોક પરલોકથી વિરુદ્ધ જે કાર્યો તે તજવાએમાં સાત વ્યસન, નિંદા, ચુગલી, ખરકર્મ વગેરે આવે; તેમજ જેથી લેકને અશુભ અધ્યવસાય ચિત્તસંકુલેશ વગેરે થાય તેવું વર્તન પણ આવે. એવાં લોકવિરુદ્ધ કાર્ય ન કરવાં. સાધુધર્મની પરિભાવના કરવાવાળે તો લોકો પર દયાભાવવાળો હોય. તેથી એ પિતાની તેવી પ્રવૃત્તિ નિમિત્ત લોકોને અધર્મ ન થાય, તેને પૂરતો ખ્યાલ રાખવાવાળા હાય. પ્ર-મેહાંધ માણસ કોઈ ધમી જીને પિષધ કરવા જતા જોઈને, “આ બધા ભગતડાઓએ આમ ને આમ દેશને પાયમાલ કરાવ્યા છે, એમ વિચારે બબડે, ત્યા પિષધ એ લોકવિરુદ્ધ ન ગણાય? ઉ૦-ના, કેમકે, એ અશુભ અધ્યવસાય ધમી જીવોએ નથી કરાવ્યું, તે તે તેની અંદર પડી રહેલે જ હતો, તે જર પ્રગટ દેખા. પણ પિષધવાળે લઘુનીતિ ગમે ત્યા કરવા બેસે, તેનાથી લોકોને જે ઘણા થાય અને ધર્મધમી ઉપર અભાવ થાય, તે તો આ અનુચિત પ્રવૃત્તિ નિમિત્તે થયું કહેવાય; માટે એને ત્યાગ કરે. એક માણસ નવકારશી કરીને ઘણાં સાધર્મિકને જમાડે તે કેટલાકને ન ચતુ હોય, તો તે પ્રવૃત્તિ લેકવિરુદ્ધ ખરી કે નહિ? ના, તે લોકવિરુદ્ધ નહિ પરંતુ જ્યારે કોઈ માણસ તેની જ પાસે ગરીબી અવસ્થાને અંગે પાંચ રૂપિયાની મદદ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy