SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ર૦૨ સુધી જૈન ધર્મ અને સમ્યગ્દર્શનથી દૂર ફેંકાઈ ગયા! ઉપરાંત અસંખ્ય એકેન્દ્રિયના ભામાં ભમ્યા! અલ્યાણમિત્ર મિથ્યાત્વઆરંભ–પરિગ્રહ–કષાયાદિ દેમાં ઉગ્ર યાને ઉગ્ર સહકારી છે, અત્યંત સહાયક છે, માટે એને ત્યાગ કરવાનું અહીં ખાસ કહ્યું. કયને ધર્માત્મા છતાં અકલ્યાણ-મિત્રના સંપર્ક ઠેઠ વેશ્યાગામી, માતા-પિતાને વિસરનારો અને સઘળી લક્ષ્મી નાફાતિયા કરનાર બન્યો. જંબૂકુમારને કાકે જિનદાસ અકલ્યાણમિત્ર જુગારિયાની સંગતે જુગાર આદિ મહાવ્યસનનો લંપટ બજે. ચાવત્ નિર્ધન થવા ઉપરાંત જુગારીઓને દેવાદાર થઈ એમના હાથે ભયંકર કૂટાયે. પછી ભાન આવ્યું કે આ સંગત ખોટી; તેથી હવે ભાઈ ઋષભદત્તના કલ્યાણ સંસગે ધર્મમાર્ગે ચઢી ગયો. (૭) લેક વિદ્ધને ત્યાગઃ સ્વપર-અબોધિ. सूत्र-परिहरिज्आ सम्मं लोगविल्ले । करुणापरे जणाणं न खिमाविज धम्मं । संकिलेसो खु एसो, परमवाहिवीअम्, अवाहिफलमप्पणोत्ति। અર્થ - લોક વિરુદ્ધને સારી રીતે ત્યાગ કરવો. લોકો પર કરુણાતત્પર રહેવું. ધર્મની નિંદા ન કરાવવી. એ ખરેખર સંલેશ છે. ઉત્કૃષ્ટ અધિબીજ છે, અને પિતાના માટે અબાધિ પેદા કરે છે. વિવેચન – અકલ્યાણમિત્રની જેમ લોકવિરુદ્ધ કાર્ય પણ મહાઅનર્થકારી છે, માટે એને ય ત્યાગ જરૂરી છે. માટે ધર્મગુણેના સ્વરૂપની વિચારણા, ભંગની ભયંકરતા, ગુણોને
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy