SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ કરી ગયા છે, આજે ય કરી રહ્યા છે. ૦ ચંડપ્રદ્યોતના પુત્ર અવંતીવર્ધને નાનાભાઈ રાષ્ટ્રવર્ધનની પત્ની પર મોહિત થઈ ભાઈનું ખૂન કરાવ્યું. રાણીએ શીલમાં મક્કમ રહી ભાગીને બીજા દેશમાં જઈ ચારિત્ર લીધું. અવંતીવર્ધને ય પસ્તાવો કરી ચારિત્ર લીધું. રાણીના સદાચારે એને ય ઉન્નતિ પમાડવાને મહાપકાર કર્યો. અલ્પપરિગ્રહના ઉપકાર અંગે તે આજે પ્રગટ દેખાય છે કે ઠેઠ પ્રધાનોથી માંડી નાના અમલદાર અને અન્ય પ્રજાજન અલ્પપરિગ્રહથી સંતોષ ન માનતાં પરિગ્રહના અમાપ લોભમાં કેટલે અનર્થ કરી રહ્યા છે! (૫) પરમાથકારિતા-ચિંતન –ઉપરાંત, ગુણોને અભ્યાસ - ભવિષ્યમાં એથી પણ ઊંચા અહિંસાદિ ગુણેને આકષી, જીવને મહાપવિત્ર બનાવીને ઠેઠ મુક્તિના અનંત સુખમા મહાલતો કરી દેવા સુધીને “પરમ” યાને ઉત્તમ “અર્થ સિદ્ધ કરી આપે છે. એટલું જ નહિ, કિંતુ અન્યને પણ ગુણાથી આવઈ (આકષી) કલ્યાણ-માર્ગે ચાલતા કરી દે છે, તેમજ પરમાર્થરૂપ કલ્યાણ અને પરમકલ્યાણ સુધી પહોચાડે છે. આવા ઉપકાર અને પરમાર્થને સાધી આપવાનું કશું જ ગજુ હિંસા, જૂઠ વગેરેમાં કે ધન-ધાન્યમાં નથી; અહિંસાદિમાં છે. (૧) મેઘરથ રાજાએ દેવપરીક્ષામાં પારેવાને બચાવવા દયા અપનાવી, તે એવા વિશુદ્ધ દિલથી એ ઠેઠ તીર્થકર—નામકર્મનું પુણ્ય ઉપાજી શાંતિનાથ તીર્થકર થવાના પરમાર્થ સુધી પહોંચ્યા.૭ (૨) શ્રીકાન્ત ચોરે આબરૂ બચાવવા ધર્માત્મા પાસે સત્ય વ્રત સ્વીકાર્યું. પછી રાજાને ત્યાં બીજા વર્ષે ચોરી કરવા જતાં અને ચોરી કરીને આવતાં માર્ગમાં ગજેગે રાજા ભેટયો, પૂછયું; આ કહે “હું ચેર, રાજાને ત્યાં ચોરી કરવા....”, “ચેરી કરી આવ્યો,” એમેં સાચું કહેતાં, રાજાએ એને પાગલ ધારી જવા દીધે. આમ સત્યથી આબરૂ અને પ્રાણ
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy