SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ આવી તે કર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી ! ઘરમાં બ્રાહ્મણ કાગારોળ કરવા જતી હતી તે ત્યાં જ એને મારી, તેથી સાથે એને ગર્ભ પણ ખત્મ થયે! પાછો એણે બહાર નીકળતાં સામે બ્રાહ્મણ ધર્યો તો એને ઉડા! પણ હવે ક્રોધ મળે પડતાં ભારે પસ્તા સળગ્યો ! આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભે રાખ્યો, કહે છે “તું તે મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે ? પાપ ખત્મ કરવાનો આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યા તે પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તે પાપના દાણુ વિપાક જ નરકાદિ દીતિઓમાં અસંખ્ય કાળ દવાના ! દઢપ્રહારી ચુક્યો દુષ્કૃતની અતિ તીવ્ર ગહ સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો માર્ગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપનો પ્રતિઘાત કર્યો! શુભદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, “પાપ યાદ આવે તો ઉપવાસ.—એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લેકે પાપ યાદકરાવી પ્રહાર–તિરસ્કાર કરતા હતા, પણ ઉપશમધારી મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહઅને પાપ-પ્રતિઘાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા. અહીં સુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં “મિચ્છામિ દુક્કડ' પદના અક્ષરને જુદો અર્થ બતાવ્યું છે. તેમાં “મિ” મૃદુમાર્દવપણાના અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કૃત ગહમાં પશ્ચાત્તાપરૂપે “મિચ્છામિ દુક્કડં” કહેતાં આત્માએ પહેલાં તે હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે
SR No.011602
Book TitlePanchsutra
Original Sutra AuthorN/A
AuthorBhanuvijay
PublisherDivya Darshan Trust
Publication Year1971
Total Pages572
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy