SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ નમ રાજુલ વૈરાગ્ય વિષે ( રાગ-સુહા વિહાગ રે સામરના જારે સાંભરે રે, નવભવ કેરો નેહ નિવારી, છિનકમેં ના છટકાજારે. સામરે ૧ હું જગન ભાઈ નેહ સબ જારી રે, અંગ વિભૂતિ રમાજારેસામર ૨ ભવસાગરમેં નેયા ફિરત હૈ, મુજકે પાર લગાજ રે. સામરે ૩ આપ ચલત હે મેક્ષ નગરે, મુજથ્થો રાહ બતાજા છે. સામરે ૪ મેં દાસી પ્રભુ તુમ ચરણકી, આતમ ધ્યાન લગાજી રે. સામ ૫ આત્માને શિખામણનું પદ (રાગ-વિયાગ ) રે મન મૂરખ જનમ ગમા, નિજ ગુણ ત્યાગ વિષય ન રસ લુછે. નેમ શરણ નહિ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy