SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ પીર મિટ અનાદિકી રે, ગયે અજ્ઞાન કુરંગ વિષધર સર પણ પંચજે રે, નિર વિષરૂપ દિવંગ સુમતિ ૧ પચે નલબંઘન કીયે રે, કાઢી કમરકો નીરતપ તાપે કરી ચૂકી રે, ધોયે નીજ ગુચર સુમતિ ૨ પ્રકટી નિધિ નિજ રૂપકીરે, રિણ રચદ સિરના મિટી અનાદિકી વક્રતા રે, ચાયે શિવપુર રાહ. સુમતિ ૩ ક્રોધ માન મદ મહકી રે, નાસી અજ્ઞાનકી રેહ, કુમતિ ગઈ શિર કૂટતી રે, ત્રુટયે હમ તુમ નેહ, સુમતિ૪ સોહં સહે રટિ રટનારે, છાંટો પરગુણ રૂપ; નટ જયું સાંગ ઉતારીને ૨, પ્રગટયે આતમ ભૂપ ૫ સુમતિ
SR No.011599
Book TitleAtmanand Stavanavali
Original Sutra AuthorN/A
AuthorVijayanandsuri
PublisherVijayanandsuri Smarak Trust Ahmedabad
Publication Year
Total Pages185
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy