SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લઘુ રચનાઓ તપગચ્છ અને ખરતરગચ્છના અતિચાર મુખ્યત્વે વંદિત્તુસૂત્રને આધારે લખાયા છે. વર્દિતુસૂત્રમાં પદ્યમાં અર્ધમાગધી ભાષામાં -અતિચાર આપવામાં આવ્યા છે. અને તેમાં તે ઉપરાંત પણ બીજી કેટલીક ગાથાઓ પણ છે. ગૃહસ્થ માટેનાં આ પ્રાચીન સૂત્રના પ્રભાવ ઘણા માટે રહ્યો છે. તપગચ્છ અને ખરતરગચ્છમાં રેજેરાજનાં પ્રતિક્રમણમાં અતિચારસ્વરૂપ આ વદિત્તુસૂત્ર ખેલાય છે, જ્યારે અચલગચ્છમાં 'દિતુસૂત્રને બદલે રાજેરોજના પ્રતિક્રમણમાં શ્રી *જયશેખરસૂરિષ્કૃત લઘુ અતિચાર માલાય છે. ૪૦૯ કવિ શ્રી જયશેખરસૂરિએ પોતાના સમયને અનુસરીને લેકે સમજી શકે એ રીતે તત્કાલીન ગુજરાતી ગદ્યમાં અતિચારની રચના કરી છે. ચાર રૌકા પછી પણ એમણે લખેલા અતિચાર આજ દિવસ સુધી રાજેરાજ અચલગચ્છનાં પ્રતિક્રમણમાં ખેલાતા રહ્યા છે એ એમના પવિત્ર વ્યક્તિત્વના અને સમથ લેખનના પ્રભાવ અનુયાયીએ *ઉપર કેવા રહ્યો છે તેની આપણને પ્રતીતિ કરાવે છે. .. 0 (પ) શ્રી પાર્શ્વનાથ કળશ કવિ શ્રી જયશેખરસૂરિએ સસ્કૃત-પ્રાકૃત અને જૂની ગુજરાતી ભાષામાં જે કેટલીક લઘુ રચના કરી છે તેમાં સ`સ્કૃત ભાષામાં રચેલી શ્રી પાર્શ્વનાથ શ નામની કૃતિ ઉપલબ્ધ છે. આ કૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે.* જૈનેામાં તીથ કરના જન્મના મહેાત્સવ ઘણુા માટા ગણાયા છે. તીર્થકર પરમાત્માના જીવ પ્રાય: એની આગળના ભવમાં દેવગતિમાં હાય છે. ત્યાંથી મનુષ્યરૂપે માતાના ઉદરમાં આવે છે અને જ્યારે જન્મ થાય છે ત્યારે જન માન્યતા પ્રમાણે, ઇન્દ્રે અવધિજ્ઞાનથી તી.. * આ કૃતિની એક હસ્તપ્રતિ એલ ડી ઈન્સ્ટિટ્યૂટના હસ્તપ્રત ભંડારમા છે. આ શોધનિષ્ઠ ધના પરિશિષ્ટમા આ આખી કૃતિ ભવાથ સાથે આપેલી
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy