SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લઘુ રચનાઓ पिधान' दुर्गति दारो निधान सर्वसंपदां । विधान' मोक्षसौख्याना, पुण्यैः सम्यक्त्वमाप्यते ॥ १॥ होई चउथोवासस्स, जं फलं चितिएणमणसावि । पुउवगरणगहणे छट्ठोवासरस लहइ फलं ॥ १ ॥ गमणारमे जायह, अठमभत्तोववास जं पुणं । गमणे पुण दशम कयं दुचाल संजिणहर पवेसे ॥ २ ॥ આમ સમ્યક્ત્વ કૌમુદી' એ સમ્યક્ત્વના વિષય સમજાવવા માટે, કથાના આલેખન સહિત તત્ત્વવિચારણાના સરલ સસ્કૃત ભાષામાં લખાયેલે એક ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથ સક્ષેપમાં લખાચેલા હોવાને કારણે થાડા સમયમાં જ ખરતરગચ્છના કવિ ગુવિનય જેવા સમર્થ પતિને એના ઉપર ટીકા લખવાનુ મન થાય એ જ આ ગ્રંથની મહત્તા દર્શાવવા માટે પૂરતુ છે. . ૩૧ • (૩) આત્મવમેધ કુલક કુલ' શબ્દ જૈન સાહિત્યમાં વિશેષ અથ માં વપરાયા છે. રુદ સસ્કૃત શબ્દ છે. ‘કુલ’ શબ્દ ઉપરથી તે આવેલા છે. કુલ' એટલે કુટુંબ. કુલક એટલે કુટુમ્બ કરનાર. એકલદોકલ વ્યક્તિને આપણે કુટુ"બ કહેતા નથી, પરંતુ માતાપિતા, દીકરા-દીકરી ભાઈ-મહેન વગેરે મળીને એક કુટુમ્બ થાય છે. ત્રણચાર પેઢીનાં વિશાળ કુટુમ્મુમાં તા ઘણા બધા સભ્યો હોય છે. તે દરેકનાં વય, જાતિ, સ્વભાવ ઈત્યાદિની લાક્ષણિકતા ભિન્ન ભિન્ન હૈાવા છતાં તે બધાં સંબંધથી જોડાયેલાં હોય છે અને તે બધાંમાં કેટલુંક સમાન તત્ત્વ રહેલું હાય છે. જેમ જીવનમાં તેમ સાહિત્યમાં કેટલાક લેાકા કે કેટલીક પક્તિએ એક કુટુમ્બનાં સભ્ય હોય તેવા પરસ્પર સ'કળાયેલાં હાય છે. આથી એક જ વિષય ઉપરના કેટલાક શ્લેાકેા કે ગાથાઓના
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy