SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય લઘુ ચના क्व सिद्धसेनस्तुतयो महार्या अशिक्षितालापकला क्व चैषा । तथापि यूथाधिपतेः पयस्यः स्खलद्गतिस्तस्य शिशुर्न शोध्यः ॥ ઉપ જૈન સ"સ્કૃત સાહિત્યમાં હૈમચ’દ્ગાચાય પછી આપણને કવિ જયશેખરસૂરિ તરફથી ત્રણ દ્વાત્રિ'શિકાએ સાંપડે છે. હેમચ’દ્ગાચાય ની જેમ જયશેખરસૂરિ પશુ સસ્કૃત ભાષાના મહાન પતિ અને કવિ હતા. એટલે એમના જેવા સમર્થ કવિને ક્રાત્રિ'શિકા લખવામાં પેાતાનું સામર્થ્ય જોવાની ભાવના થાય એ સ્વાભાવિક છે. શ્રી જયશેખરસૂરિની આ ત્રણ દ્વાત્રિંશિકાઓની રચનાસાલ કે એના રચનાસ્થળ વિષે કશી માહિતી મળતી નથી, પર ંતુ કવિની પરિણત પ્રજ્ઞાની આ કૃતિ હોવાનુ એટલે કે એમની મધ્યવચ્ચે કે પછીથી લખાયેલી હાવાનુ અનુમાન કરી શકાય છે, ભવિષ્યમાં વધુ માહિતી ઉપલબ્ધ થતાં, એકેએક એમની કૃતિઓના પૌર્વોપય નક્કી થતાં આ કૃતિના રચનાકાળ વિષે વિશેષ માહિતી સાંપડી શકે. પેાતાની દ્વાત્રિ'શિકાઓ માટે કવિ જયશેખરસૂરિએ વિષયાની પસ ઇંગી સ્તુતિને અનુરૂપ એવી કરી છે. એમાંની એ દ્વાત્રિ'શિકાએ તા શત્રુજય તીથ નિમિત્તે પ્રથમ તીથ કર શ્રી ઋષભદેવ ભગવાન અને ગિરનાર તીર્થ નિમિત્તે બાવીસમા તીથ કર નેમિનાથ ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે, અને ચાવીસમા તીર્થકર શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ ત્રીજી દ્વાત્રિ‘શિકામાં કરવામાં આવી છે. આ ત્રણે કેનિ’શિકાઓ એમણે કયા ક્રમે કરી હશે અને તેની વચ્ચે સમયને ગાળે વીત્યા હશે કે નહી' એની માહિતી આપણને સાંપડતી નથી, પરંતુ તેની હસ્તપ્રત તીકરાના ક્રમાનુસાર (ઋષભદેવ, નેમિનાથ અને મહાવીર સ્વામી) સાંપડે છે. આમ ઋષભદેવ ભગવાન, નેમિનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન એમ ત્રણ તીથ કરી માટે સ્તુતિરૂપ આ ત્રણ દ્વાત્રિ'શિકાની રચના થયેલી છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy