SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ વિનતી-સંગ્રહ કાંઈ દૃષ્ટિગોચર થતુ નથી. શિવાદેવી અને અન્ય ગૌત્રનારીએ યિ ત થઈ ને ધવલ ગીતા ગાય છે. નયનામાંથી નિર'તર હર્ષાંશ્રુ વહે છે. દુલ ભ એવા નૈમિકુમાર સૌનાં મનમાં વસ્યા છે. BE ઘરઘરમાં વધનાવલી શુ'જે છે. તેારણની નીચે રહેલા તે નૈમિકુમાર શાસે છે. જલધર જેવા શ્યામવરને સહુ નરનારીઓ પાતપાતાની અટારી પર ચઢીને જુએ છે. નવ ભવના સ્નેહને જોઈ ને ગૌર વણુ વાળી રાજિમતી ગેાખમાં પતિને એવા ઊભી છે. પ્રભુને મળવા તે ઉત્સુક જણાય છે. યાદવરાજને મળવા તે સામે જાય છે. જાણે શીવ્રતાથી પિયુને મળવા ઇચ્છા કરે છે પરતુ રાજમતી ક્તિવિહાણી અબળા છે. પાંખ વિના ઊડી ન શકવાના ઢાહથી તે તરફડે છે. ખીજા નારાયણુ અને કરીઢા યાદવાની વચ્ચે મારા સ્વામી સૂર્યની જેમ તપે છે. હું મારા કુળમાં ખાટ નહી લાવું, નિત્ય એમના ચિત્ત પ્રમાણે જ વર્તન કરીશ, રાણી રાજુલના આન તંતુ કવિ કેટલું વણુ ન કરી શકશે? જેમના સ્નેહમાં આપુ' જગત સમાય છે એવા જગદ્ગુરુ શ્રી નેમિજિનના જય થાઓ.” ધઉલ(ધવલ–ધેાળ)ના પ્રકારની આ કાવ્યકૃતિમાં કવિએ નેમિનાથ પરણવા જાય છે એટલા પ્રસંગનું જ ભાવવાહી નિરૂપણ કર્યું." છે. કવિએ આરભમાં નેમિનાથને સ્નાન કરાવાં ઈન્દ્ર-ઈન્દ્રાણીએ, નેમિનાથના ઢહ-શણગાર, લગ્નગીત ગાતી યાદવ નારી પછીથી રાજિમતીના મનભાવતુ રસિક નિરૂપણુ કર્યુ છે. અને
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy