SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ કત્રિભુવનદીપક પ્રબંધ FE હસ્તપ્રતિ : આ હસ્તપ્રતિમાં કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૪ સુધી અપાયો છે. એમાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડી છે: (૧) કડીઓના નીચેના સંખ્યાંક લખાયા નથી: ૪૬, ૮, ૯, ૨૫૬, ૨૫૭, ૨૫૮, ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૪, ૩૪૭, (૨) નીચેને સંખ્યાંક સળંગ બે વાર લખાયો છે? ૨૬૧, (૩) ૪૧ સંખ્યાંક ફક્ત અડધા ચરણને જ અપાય છે. (૪) ૩૨૬ અને ૩૨૭ સંખ્યાંક વચ્ચે ૩૩૧ સંખ્યાંક લખાઈ ગયે છે. (૫) ૩૨૭ સંખ્યાંકથી ૩૪૨ સુધી સંખ્યાંક ક્રમસર છે. ત્યારપછી તરત જ ૩૪૮ સંખ્યાંક લખાય છે. ત્યારપછી ૪૧૪ સંખ્યાંક સુધી ક્રમસર છે અને ત્યારપછી ૩૬૭ સંખ્યાંક લખાય છે. (૬) ૩૬૭ અને ૩૬૮ સંખ્યાંકની વચ્ચે ૧૯ કડી નથી, પણ તે પછીની કડીઓની સંખ્યાંક ક્રમસર આપેલા છે. (૭) સંખ્યાંક ૩૮૫ પછી ૧૦ કડી નથી. તે પછીની કડીઓના સંખ્યાંક ક્રમસર છે. F હસ્તપ્રતિ: આ હસ્તપ્રતિમા કડીઓને સંખ્યાંક ૧ થી ૪૧૫ સુધી અપાય છે. સખ્યાકેની બાબતમાં નીચેની કેટલીક ત્રુટિઓ જણાઈ છે ? (૧) નીચેની કડીઓની સંખ્યાંક લખાયા નથી ! ૪૫, ૨૪૭, ૨૯૮, ૩૬૯૮ (૨) નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છે ! ૧૮, ૪૪, ૨૯૭, ૩૬૭. (૩) ૩૭૭ સંખ્યાંક પછી સીધા ૧ થી ૪ સંખ્યાંક આપેલા છે, અને પછી તરત જ ૩૮૨ સંખ્યાંક અપાયે છે. ૩૮૨ સંખ્યાંકથી ૪૧૫ સુધી સંખ્યાંક ક્રમસર છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy