SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી જ્યશેખરસૂરિ– ભાગ ૨ (૧૦) ત્યારપછી ૩૮૯ ને સંખ્યાંક અપાચે છે અને પછી ૧૩ થી ૧૬ સુધી સખ્યાંક ક્રમસર છે. ત્યારપછી ૩૯૪ થી ૪તપ સુધી ક્રમસર સંખ્યાંક લખાયા છે. C હસ્તપ્રતિ : આ હરતપ્રતિમાં કડીઓનો સંખ્યાંક ૧ થી ૪૨૯ સુધી અપાય છે. એકંદરે કહીઓને સખ્યાંક ક્રમાનુસાર અપાવે છે, તેમ છતાં નીચેની કેટલીક ક્ષતિઓ નજરે પડે છે? (૧) કોએના નીચેના સંખ્યાંક લખાયા નથીઃ ૧૭૩, ૨૩૬, ૨૪૯, ૨૫૦, ૨૯૮, ૩૧૮. (૨) કડીઓના નીચેના સંખ્યાંક સળંગ બે વાર લખાયા છે ૫૩, ૧૩૪, ૧૭૨, ૨૪૩, ૨૪૭. (૩) નીચેને સંખ્યાંક સળંગ ત્રણ વાર લખા છે: ૧૧૦ (૪) નીચેનો સંખ્યાંક સળંગ ચાર વાર લખાચે છે. ૨૩૫. (૫) સંખ્યાંક ૩૮૯ ને બદલે ૧ લખાચે છે. (૧) સંખ્યક ૨૯૦ થી ૪૨૬ સુધી કમસર છે. D હસ્તપતિઃ આ હરતપ્રતિમાં કડીઓનો સખ્યાંક ૧ થી ૪૨૮ સુધી છે. આ પ્રતિ ખંડિત છે. એમાં આરંભનાં બે પત્ર નથી, એટલે એમાં ૧થી ૩૦ કડી નથી. ત્રીજા પત્રમાં કડી ૩૧ થી શરૂ થાય છે. કડીએના સંવાંકમાં નીચેના સંખ્યાંક લખાયા છે: ૧) કડીઓના નીચેના સંખ્યાંક લખાયા નથી: ૧૧૩, ૧૫૮, ૨૮૮, ૩૯. (૨) નીચેના સ ખ્યાંક સળંગ બે વાર લખાયા છે: ૫૪. ૫૮, ૧૧૪, ૧૫૬. (૩) ૧૩૪ સંખ્યાંકને બદલે ૧૪૪ સંખ્યાંક લખાઈ ગયે છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy