SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૩ વિનતીસગ્રહ અરુ જિશુ તીસ ધણસિયઉ વિ સુદંસણ જાઉ નંદાવરકિય ચલણ સિવપુર પામિય ઠાઉ. ૧૮ કક્ષાંકિG કિયકમ્મ અતુ, પ્રભાવઈ કુભિ અવસિઉ ગુણાય; પંચવીસ ધણું મારું મહિલલીક ભવસાય. ૧૯ ધણવીસઈ પરિમિક સુમિત્ત નિવ પઉમા મણહરુ, કુર્મોકિલ કિયકમ્મ અંતુ, સુણિચશ્વય જિણવ૬. ૨૦ નમિ નીલપલિ કલિફ ઘણું પનરસહી હર દેહ વિજયરાજ વિપ્રા તણઉ નર પાયવ નવ મેહ ૨૧ સંખલિg દસધણુહ તુંગ નેમિ જિણ પુંગવું સમિમિ સામ સમુદ્રવિજય સિવદેવિ સુન્સવું રર નવકર પરિમિઉ આસસેણુ વામાસુ નિમ્મરું; સમહિસુ અહિ અહિનાણુ, પાસ જિણ જણ કથાસુ. ૨૩ સરકરુ મિલ વીર જિણ સિંહ સહિક સરિ સિદ્ધWહ તસલાઈ સુ9 સયલ સંઘ સહુ હૈઉ. ૨૪ યે ચકવીસઈ જિરકાવરિદુ અઢાવય સંઠિય; ભરફેસરિ કારિય સમગ, સયમેવ પઈડિયા સિવપુરિ પત્તા સામિસાલ ભવ પંજર મેડિય; જઈ વિનત્તા મણહરગિ કર દુનિવિ જોડિય. રપ માગ રાણિક રમણિ નવિ અલજ એહુ જિ દેવ, પરમેસર પામહ કિમ ભવિ ભવિ તુહ પય સેવ. ૨૬ ઈતિ શ્રી જયશેખરસુરિક્ષતા શ્રી આદિનાથ વિનતી. વિવરણ શ્રી નાભિરાજા અને મરુદેવી માતાના પુત્ર, પાંચસે ધનુષ્ય પ્રમાણુવાળા, અપુનર્ભવયુક્ત, વૃષભ લાંછનથી શોભિત એવા શ્રી ઋષભદેવ પ્રભુ છે.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy