SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ મહાકવિ શ્રી જયશેખરસૂરિ-ભાગ ૨ મને ઘણા પ્રશસ્ય ભાવે ઉત્પન્ન થાય છે. આવા પ્રકારની મારી, આશા છે પાશ્વપ્રભુ! શીઘતાએ પૂર્ણ કરે. (૭) શ્રી ઉદવસહી મંડન પાર્શ્વનાથ વિનતી જઈ જુહારીય મૂરતિ પાસની, તઉ ટલી ખણસઈ ભવ પાસની; ફલિય વેલિ હીઈ હિત આસની, સિવપુરી પણ પામીય આસની, જ સુઘણુ સામલ વર્ણ સુહામણું, તુઝ પસાઈ નહીં વસુહમણા, વચનુ એક સુનાયકુ વીનવઉં, કિસિહું જાણુઈ બાલુક વીનવઉ. ૨ અપરકેડિ અ૭ઈ જનિ દેવતા, તુઝ સમઉ પણ કેઈ ન દેવતા સુમઈ સામીય પામીય કે()લી, કરિ મયા મુઝ ઊપરિ કેવલી. ૩ રચિસું કુંડલું કાનિ સુવર્ણમઈ, અલહલઈ પ્રભુ સામલ વર્ણમાં મુકુટ મર્તકિ હારુ હોઇ લસઈ, કરીય અગીય ચૂં મનુ ઉલસઈ. ૪ સુરભિ સૂક(ખ)ડી દેહ વિલેપિસિહં, મનુ ઈહી લુહટવું હિત લેપિસિ6; બકુલ-ચંપક-કેતકિ પૂજિસિહ, સધર મોહ તણુઈ ૨ણિ પૂજિસિઉ'. ૫ ભુવનનાથ પગે સિરુ નામિસિ૬, અનુકિન્ન રહિસિ€ પ્રભુ નામિસિ', ભવતણ મતિ રાજ સભાંજિસિહં, ગહગહિઉ મનુરાજ સભાજિસિ૬. તક કપાવનિ ચિત્ત રહાવસિ૬, સિવારમા વરિસિક થિરહાવિસિઉ અમૃત્તમઈ મુખપંકજ જેઈસિઉં, નભ વન ફલ લેકિઅ જોઈસિહં. ૭ પામઈ સદા સંપદ ચિત્તરંગિઇ, ચાલઈ ચડવા ચંચલિ તેતરગિઈ, જે પાસ ઉદાવસહી નિવાસ, તૂ પાય પૂજઈ ગુણ સંનિવાસ. ૮ એકાંત સદધર વિકારુ સમગુ ભાઈ, જે આદઈ અચલ ચિત્તિ તુઝ પ્રભાઈ, એ સામલા સકલ પાસતણી પ્રસિદ્ધિ, દિઈ ભાવિયાં મન સમીહિત દી પ્રસિદ્ધિ. ૯ ઈતિ ભટ્ટારક શ્રી જયશેખરસૂરિકતા ઉઠાવસહીમંડન શ્રી પાર્શ્વનાથ વિનતી.
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy