SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ અને દ્વિતીય નેમિનાથ ફાગુકાવ્ય ૧૯ કેલિજલિ કમલિણિ લહકઈ, બહકઈ મલયસમીરુ, વાણિ મૂ મધુરિમ દાખઈ, ભાઈ કેમલ કિરુ. ૧૧ કઈલ કેલિ નિહાલિય, બાલિય મેહઈ માનુ; ભમઈસુ ભમરઉ રુણિઝણિ સુણિઝુણિ ગુણિહિ. સગાનું. ૧૨ ગેરિય સંગિહિ હરિસિય, વિહસિય હસિય અશોક પેખિય જિમ પરિપથિય, પથિય પંથિ સોક. ૧૫ દમણુઉ મરુયઉ તરુણિય, કરુણિય ગધનિવેસ જા વિહસઈ વર સાલઈ, માલઈ વંચિય એસ. ૨૦ નિય નિય કતિહિં સરસિય, સરસિય ખેલઇ નારિ, ગાઈ મધુર નિનાિિહ, વક્રિહિ છાંડઈ વારિ. રર આમ આરંભની ચાવીસ કડીમાં વસંતઋતુ અને વસંતક્રીડાનું નિરૂપણ કર્યા પછી ભાસની કડીઓમાં કવિ નેમિનાથ અને શાજિમતીને પ્રસંગ નિરૂપે છે. એમાં પણ જિમતીના દેહસૌંદર્યનું લાલિત્યપૂર્ણ શબ્દચિત્ર કવિએ નીચેની કડીઓમાં સરસ દે છે તે જુઓ : બહલિય છોઈ કેમિ કામિ, વર વંદનમાલા, ઘરિ ઘરિ ખેલઈ રાસ ભાસ, લલવલતી બાલા. ૨૭ કેસવિ માળિય ઉગ્રસેન ધુય, રાજલ નામિહિ; સહજિઈ સારુ સરીરુ જાસુ, સંપૂરિઉ કામિહિં સિરુ વરિ વિહલ વિસાલ, વેણિ સુલકિય સુકુમાલ; લાડિયા લુહુડિય અદ્ધચંદ, સમ લડહ નિડાલ. ૨૭ સહઈ કાંનિ કપિલ કંતિ, લેયણિ અણિયા, સરલઉ નાસાવરુ હેઠ, વિહિ વિહિય પ્રવાલે; વલઈ વીણા વેણુ વંસુ, સમુ કઠિ નિનાદે, પણ પહજુયલ, કરઈ કરિભ વિવાદો ૨૮
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy