SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ મહાકવિ શ્રી યશેખરસૂરિ – ભાગ ૨ (૩૫) ‘પ્રમેાધચિ’તામણિ'માં સત્ત રાજાની કેવલશ્રી નામની રાણી છે - ત્રિભુવનદીપક પ્રખધ 'માં તે વિશે કઈ ઉલ્લેખ નથી. Re (૩૬) ‘પ્રમાધચિ'તામણિ માં સર્વજ્ઞ રાજના સવર નામના સામત છે અને તે સામતની સુમુક્ષા નામે પત્ની છે. તેમને સયમશ્રી નામની પુત્રી છે. - ત્રિભુવનદીપક પ્રખ‘ધ માં ઋહિત રાજના ઉપદેશ નામના સામ'ત છે, અને એ સામ ́તની શ્રદ્ધા નામની પત્ની છે અને તેમને સયમશ્રી નામની પુત્રી છે. જુએ : રાજ કરઈ છઈ રાઉ અિિહ‘ત, ૪(ઉ)પદેશ તેહન સામ‘ત; શ્રદ્ધાનામિ' તાસુ વ ઘણિ, દીપઈ દેહિ સુગુણ-આભરણ. ૧૮૦ તિણિ જાઇ છઈ જે દીકરી, નામુ પુછુ સ*ચમસરી. ૧૮૧ (૩૭) ‘પ્રમેાધચિ‘તામણિ 'માં વિવેકના રાજ્યપરિવારના ઉલ્લે ખમાં સમાધિ ઉત્પન્ન કરનાર – શય્યાપાલક, ધર્મ રાગની વૃદ્ધિ કરનાર– સ્થગિધર, શુભાષ્યવસાયરૂપી સુભટ, નવરસના જાણુધર્મોપદેશકરૂપી રસેયા, આગમ વ્યવહારાદિ પાંચ પ્રકારના પચાવી, ન્યાયસવાદરૂપી નગરશેઠ, ક્ષાર્યામિકભાવરૂપી ક્રાણુ લેનાર અને ઉત્સાહરૂપી દંડનાયકના નિર્દેશ છે. [જુએ : અધિ. ૫, ફ્લાક ૨૨૦ થી ૨૨૫] ‘ત્રિભુવનદીપક પ્રમ‘ધ ’માં આ પાત્રોના ઉલ્લેખ. કરવામાં આવ્યા નથી. (૩૮) ‘પ્રખાધચિ'તામણિ'માં મહને માયાના પુત્ર કહ્યો છે. જુઓ : मायासुतमस्तथ मेोहं नाम महाबलम् । यो योधान् जातमात्रोऽपि गणयामास दावसत् ॥ ३-६१ ॥ - ત્રિભુવનદીપક પ્રમધ માં માહને પ્રવૃત્તિના પુત્ર કહ્યો છે. જુએ . મનનઈ રાણી એક પ્રવૃત્તિ, બીજી બહુથુલુ નારિ નિવૃત્તિ; પ્રવૃત્તિ માહ જિણિક સુત એક, નિવૃત્તિ તણુઈ પુત્ર વિવેક, ૩૫
SR No.011597
Book TitleMahakavi Jayshekharsuri Part 02
Original Sutra AuthorN/A
AuthorMokshgunashreeji
PublisherArya Jay Kalyan Kendra
Publication Year1991
Total Pages531
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy