SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મશ્રદ્ધા दृष्टशास्त्राविरुद्धार्थ. सर्वसत्त्वसुखावहम ।। मितं गम्भीरमाल्हादि, वाक्यं यस्य स सर्ववित् ॥५॥ પ્રત્યક્ષ અને આગમથી અવિરુદ્ધ અર્થને કહેનારું સર્વ પ્રાણીઓને સુખ કરનારુ મિત, ગંભીર અને આહલાદિ એવું વાકય જેનું હોય તે સર્વવિત–સર્વજ્ઞ છે. (૫) વંતુ ચા, નૈનને તતઃ = હૈ. सर्वज्ञो नान्य एतच्च, स्याद्वादोक्त्यैव गम्यते ॥६॥ એ પ્રકારનું વાક્ય કેવળ શ્રી જિનેશ્વર દેવનું જ છે. એટલા માટે તેઓ જ સર્વજ્ઞ છે પણ બીજા નહિ અને એ વાત સ્યાદ્વાદ ઉક્તિ વડે જ પ્રત્યક્ષ થાય છે. (૬)
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy