SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સ્યાદ્વાદની મહત્તા सर्वज्ञाप्रतिपत्तियन्मोहः सामान्यतोऽपि हि । नास्त्येवाभिनिवेशस्तु महामोहः सतां मतः ॥१॥ સર્વજ્ઞને અસ્વીકાર એ સામાન્યથી પણ મહજ છે.પરંતુ સર્વજ્ઞ છે જ નહિ એ જાતિને અભિનિવેશ તે મહામહ છે એમ સત્પરુએ માનેલું છે. (૧) अस्माच्च दूरे कल्याणं, सुलभा दुःखसंपदः । नाऽज्ञानतो रिपुः कश्चिदत एवोदितं बुधैः ॥२॥ સર્વજ્ઞ છે જ નહિ એ જાતિના અભિનિવેશવાળાને કલ્યાણ દૂર છે અને દુઃખની સમ્પરાઓ સુલભ છે, કારણ કે અજ્ઞાન કરતાં કાઈ બીજે દુશ્મન નથી, એમ બુધ. પુરુષેએ ફરમાવ્યું છે, (૨). महामाहाभिभूतानामित्यनर्थो महान यतः । अतस्तत्त्वविदां तेषु, कृपाऽवश्य प्रवर्तते ॥३॥ મહામાહથી અભિભૂત થયેલા પ્રાણીઓને મહાન. અનર્થ થાય છે. એ માટે તત્ત્વવેત્તાઓને તેવા આત્માએ ઉપર અવશ્ય કરુણા પ્રવર્તે છે. (૩) वाक्यलिङ्गा हि धक्कारो, गुणदोषविनिश्चये । क्रियालिङ्गा हि कारः, शिल्पमार्गे यथैव हि ॥ જેમ શિલ૫ માર્ગમાં કિયા એ જ કર્તાનું લિંગ છે તેમ ગુણદોષના નિશ્ચય માટે તત્વ ભાગમાં વાકય એ જ વકતાનું લિંગ છે ()
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy