SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વજ્ઞ 33. પામી સર્વજ્ઞ થઈ શકે છે. તેથી અનાદિકાલીન એવા રાગાદિ દેને ક્ષય શી રીતે થાય, એમ ન કહેવું. રાગાદિ દે. અનાદિ કાલીન હોવા છતાં પ્રતિપક્ષ ભાવનાથી તેને હાસ થતે પ્રત્યક્ષ અનુભવાય છે. એ જ પ્રતિપક્ષ ભાવનાના પ્રકર્ષથી રાગાદિ દેને સર્વક્ષય પણ સંભવે છે. કાંચનનો મલ અને શરીરને રાગ ક્રમશ: નાશ પામે છે, તેમ જેને દેશાય જે હેતુથી થાય તે હેતુના પ્રકષથી તેને સર્વ ક્ષય પણ થાય, એમાં લેશ માત્ર આશ્ચર્ય નથી. દેષનાશક ભાવનાઓ – રાગાદિ દેને નાશ કરનારી પ્રતિપક્ષ ભાવનાઓ વિચિત્ર પ્રકારની હોય છે પ્રમત્ત, અપ્રમત્ત આદિ ગુણસ્થા-- નકેમાં તે ભાવનાઓ પલટાતી જાય છે. કહ્યું છે કે “ના તાિ નિરમ, વારિરી માવાનો सा पुण विचित्तरूवाऽवत्थामेदेण निहिटा ॥१॥" ઉપાદેય વસ્તુના યથાર્થપણને જાણનારે, યથાશક્તિ બાહ્ય-અભ્યન્તર ભેદ-ભિન્ન–દ્વાદશવિધ તપમાં રત રહેનાર, સત સત ક્રિયામાં પ્રવૃત્તિ અને વૃત્તિથી જેનાં વિશિષ્ટ શુભપરિણામ જાણી શકાય છે એ ચારિત્રવાન આમા રાગાદિ દોષોને નાશ કરનાર પ્રતિપક્ષ ભાવનાઓ ભાવવા માટે ચોગ્ય છે. તે ભાવનાઓ અવસ્થા. વિચિત્ર પ્રકારની બતાવેલી છે. જેમકે – રાગાદિ દેષોનું નિદાન શું? . પ્રકૃતિ–વિશુદ્ધ જીવને કુત્સિત કર્ભાશને સબધ
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy