SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ ધર્મપ્રહ સ્વરૂપમાં, આશ્રવ અને સંવરાદિના હેમાદેયપણામાં તથા? અતીત અનાગતના ભવભ્રમણનાં દુઃખ દૂર કરવામાં, તત્વદષ્ટિ રખાતી હોય. એવી તત્વદષ્ટિવાળા આત્માઓ જ શ્રી જૈન સંઘમાં સાચે સંજ્ઞી અને વિચારક મનાય છે. પ્રશ૦ સાચા વિચારપણાની સ્પષ્ટ વ્યાખ્યા શું? ઉત્તર૦ જે હંમેશાં પાપથી બચાવાને વિચાર કરે, જે શરીરના પિષણશેષણને વિચાર એક તરફ અથવા ગૌણ બનાવી પિતાના આત્માને અનાદિકાલથી લાગેલ ભવરિગના પ્રતિકારની ચિંતા કરે, જે ભવાનિશ્વિતાને માર્ગ મૂકી ભાવભીરતાના પંથે વિચરે, તે જ તત્વદષ્ટિએ સાચે વિચારશીલ, સાચે સમજદાર અને સાચે જ્ઞાની છે, પીંડ પિષવા માટે, નશ્વર કાયાને આનંદ આપવા માટે શરીરની, ઘરની, કુટુંબની, સંસારવ્યવહારની, ધનદોલતની કે લાડીવાડીની સાર સંભાળ કરવાના રાત દિવસ જે વિચારે થયા કરે છે એમાં કાંઈ પણ ખામી ન આવે તે માટે હંમેશાં સચેત રહેવાય છે તથા એમાં ભણતી ઉણપ દૂર કરવા માટે ભરચક કેશિષ કરવામાં આવે છે, તેને અર્થાત ભૌતિક આનંદવૈભવના વિચારેને–શાસ્ત્રોમાં બિલકુલ ઊંચું સ્થાન આપવામાં આવ્યું નથી. એ વિચારેમાં પૂરે થતો જન્મ એ ભવેની હારમાળામાં એક મણકાને વધારે કરતો જાય છે, એ સિવાય એને બીજો કોઈ ઉપગ નથી. સંસાર તથા વ્યવહારના–કા દેખાવમાં કદાચ ભલે સુંદર લાગતા હોય, તત્કાળ અનુભવની અપેક્ષાએ ભલે
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy