SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ મહા ૧૦C: gade भवनैर्गुण्यं, मुक्तेश्च गुणरूपताम् तदर्थ चेष्टते नित्यं, विशुध्धात्मा यथागमम् ||५|| એ પ્રકારે ભવની નિર્ગુ ણુતા અને સુક્તિની ગુણરૂપતાજાણીને સમ્યગ્દર્શનથી પવિત્ર અતઃકરણવાળા આગમોક્તવિધિ મુજબ મુક્તિ માટે નિત્ય પ્રયત્ન કરે છે. (૫) दुष्करं क्षुद्रसत्त्वानामनुष्ठानं करोत्यसौ । मुकौ दृढानुरागत्वात, कामीव वनितान्तरे ॥६॥ મુક્તિ ઉપરના દૃઢ અનુરાગથી, અન્ય સ્ત્રી ઉપર અનુરાગી બનેલા કામી પુરુષની જેમ, ક્ષુદ્રપ્રાણીઓને દુષ્કરએવું અનુષ્ઠાન તે આચરે છે. (૬) ,
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy