SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગદર્શનની અમોધ શક્તિ सति चाऽस्मिन्नसौ धन्यः, सम्यग्रदर्शनसंयुतः । तत्त्वश्रद्धानपूतात्मा, रमते न भवोदधौ ॥१॥ શુભ ભાવ વડે અતિ દારુણ કમથિને ભેદ કરીને કદાચિત કેઈ ધન્ય આત્મા સમ્યગુદર્શનને પ્રાપ્ત કરે છે, સમ્યગદર્શનથી સંયુક્ત અને તત્વશ્રધ્ધાનથી પવિત્ર તે ધન્ય. આત્મા ભદધિમાં રમતું નથી. जन्ममृत्युजराव्याधिरोगशोकाधुपद्रुतः । क्लेशाय केवलं पुसामहो भीमो भवोदधिः ॥२॥ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રેગ અને શોકાદિથી. ઉપકુત થયેલ આ ભયાનક ભદધિ, અહા! પુરુષને કેવલ કલેશને માટે થાય છે. (૨) सुखाय तु परं मोक्षो, जन्मादिक्लेशवर्जितः । भयशक्त्या विनिर्मुक्तो, व्याबाधावजितः सदा ॥३|| જન્માદિ કલેશથી વર્જિત મોક્ષ એ જ ભયશક્તિથી. રહિત તથા સદા વ્યાબાધાથી વજિત હેવાથી પરમ. સુખને માટે છે. (૩) हेतुभवस्य हिंसादिदुःखाद्यन्वयदर्शनात् । मुक्तः पुनरहिंसादियाबाधाविनिवृत्तितः ॥en દુઃખાદિને અન્વય (પરંપરા) સ્પષ્ટ હોવાથી હિંસાદિ. એ ભવનાં હેતુ છે અને દુખની વિનિવૃત્તિ હેવાથી અહિંસાદિ એ મુક્તિનાં કારણ છે.
SR No.011593
Book TitleDharm Shraddha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankarsuri
Publication Year
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy