SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ગુરુસમાન છે, અને રાજ્ય દેવાને વિષે સ્વામી સરખે! છે અને પિતાની પેઠે રક્ષણ કરે છે. તે ધર્મ, ખાવપણથી જેમ પુત્રનુ રક્ષણ માતા કરે, તેમ જીવનુ રક્ષણ કરે છે. માટે જીવે ધર્માંરાધન જરૂર કરવુ અને સેવન કરેલે પ્રમાદ જેમ જીવને અત્યંત દુ:ખ આપે છે, તેમ સેવન કરેલે ધર્મ, જીવને ચિંતામણિ અને કલ્પવૃક્ષ સમાન સુખને દેનારા થાય છે. જેમ કેઈ પ્રમાદી જન, બલત્તા ઘરને વિષે તથા અગાધ પાણીને વિષે પ્રમાદ કરી સુઇ રહે છે, તથા ઘરમાંથી સર્વ વસ્તુની ચેારી થાય છે, તે ાણે છે, તે છતા પણ સુઇ રહે છે, પેાતાનું અરિમ`ડલ પેાતાની પર પ્રડાર કરે છે, તે પણ વિશ્વાસ પાર્સી ઉભેા રહે છે, તેમજ જે પુરુષ સંસારાવર્ત્ત મા પડયેા થકે ધમા પ્રમાદ કરે છે, એમ જાણવુ. વલી જે ધમાં પ્રમાદ કરે છે, તે પ્રાણીના પુરુષાથે સ તૈયાર થયેલા દેખાતા હાય, તે પણુ તે તેમજ નાશ થઈ જાય છે અને ધવાન્ પુરતા નિર્ડ ધારેલા પુરુષાર્થા, પ્રયાસ વિના સ્વત સિદ્ધ ધઇ જાય છે. હું ભવ્યજને ! જે ધર્મોના પ્રતાપથી કિંકિણી યુક્ત કર્ટિમેખલા તથા મુકતાના દ્વારા તથા શબ્દાયમાન નેપ્રે, તેઓૢ કરી સ્વચ્છ એવી સ્ત્રીએ સીત્કારાથી કરી ભયંકર એવી હસ્તીએની ઘટા, ડેપારવ કરતા એવા અશ્વો, જેને વિષે મદોન્મત્ત અને મેાટા સૈન્યે છે, એવુ એક છત્ર અને નિષ્કંટક રાજ્ય, સ્વર્ગ અને મેાક્ષ, તે સ પ્રાપ્ત થાય છે. તેવા ધર્મનું તમે અતિ આદરથી આરાધન કરે. હું ભયજીવે ! આ સંસારને વિષે ધર્મ કરવાની સામગ્રી મવી ઘણી જ દુર્લભ છે તે જેમ કે પ્રથમ તે મનુષ્યપણુ દુ ભ છે, તેમા પણ વલી આ ક્ષેત્ર મવુ દુભ છે તેમાં પણ પાછુ વિશુદ્ધ 'કુલ મલવુ' દુ`ભ છે. તેમા પણ વલી શુદ્ધતિ મલવી દુભ છે તેમા વલી દી આયુષ્ટ પ્રાપ્ત થત્રુ દુભ છે, તેમાં પણ રંગ રહિતતા થવી દુભ છે તેમા વલી આચાર્ય ભગવંતના સચેાગ થવા દુભ છે તેમા પણ સુબુદ્ધિ થવી દુર્લભ છે. તેમાં પણ તત્ત્વનું જે શ્રદ્ધાન થવું, તે દુર્લભ છે. તેમાં પાછી વિરતિ થવી, તે દુર્લભ છે તે માટે હું ભવ્યજનો ! તમે ધર્મના ઉદ્યમ કરો. આ પ્રકારની સુધાબિંદુ સમાન ગુરુની દેશના સાભળીને આચાર્ય ભગવંતના રુપથી વ્યાક્ષિપ્ત જેનુ ચિત્ત છે. એવે તે પૂણુચંદ્રકુમ ૨, આચાર્ય ભગવંતને વિનતિ કરી પૂછે છે, કે હે ભગવન્ ! આપની શરીરની કાતિ મેટા રાજાના દેડને તથા મોટા ધનવાનના દેહની સૂચના કરે એવી દેખાય છે? તેા વલી આપને આવા ચૌવન વયમાં પણ નાદિરુપ કષ્ટને દેનારું વરાગ્ય થવાનું કારણ શુ છે ? ત્યારે ગુરુ કડવા લાગ્યા કે હું કુમાર ! તુ આ સંસારમા પગલે પગલે પ્રત્યક્ષ વૈરાગ્ય જ દેખે છે, તેા પણ વૈરાગ્ય થવાના કારણુ મને શા માટે પૂછે છે ? કેટલાક સુખી પુરુષો રાજ્ય લક્ષ્મીને ભેળવે છે. કેટલાક સર્વ ઋદ્ધિવાલા હાય છે. ખીજા કેટલાક પુરુષ તે પૂર્વોક્ત સર્વ સમૃદ્ધિવાન્જનેના વશપણાથી રજજુથી ખાધેલાની જેમ સેવાને કરે છે, કેટલાક જને કમની જેમ ત્રણે જગતના સર્વાં મનારથને પૂરે છે, અને કેટલાકજતા માત્ર પેતાનું ઉઢર પૂરણુજ કરે છે. કેટલાક શ્રેષ્ઠી તરુણીથી વીટયા થકા પૃ. ૧૧
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy