SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ હે છે. હવે એક દિવસને વિષે તે પુષ્પમંજરી કન્યા, વસ તત્રતુ આવવાથી પિતાના પિતાની આજ્ઞા લઈને, સખીવર્ગોથી યુક્ત મને ડર એવા પુવાનને વિષે કીડા કરવા માટે ગઈ તે ઉદ્યાનને વિષે પુખ અને ફલેથી યુક્ત એવા આમ્રવૃક્ષો અત્યત શેભે છે . સર્વવનની પંક્તિઓ વિકસિત થઈ જાય છે, અને મેગરાનો દિવ્ય ગધ પ્રસૂન થયા જ કરે છે, કેફિલના શબ્દો મદ અને રાગને વધારે છે, માટે તે વસ તાતુ પ્રવરપુરુષોને સેવન કરવા રોગ્ય છે હવે ત્યાં શૃંગાર યુક્ત વાણીથી કરી તે પુપમ કરીને પોતાની સખીઓ વસંતની શેભા બતાવે છે તે જેમ કે – હે સખિ ! જે વસંત ઋતુરૂપ પતિને પ્રાપ્ત થઈને આ વનરાજિક સ્ત્રીઓ કેવી શોભે છે? તેમ પુનાગના વૃક્ષ પણ નાગવલ્લીને મલવાથી કેવા શેભે છે? તેમ છે સખિ ! નર અને નારી પણ પરસ્પર મલેથીજ શેભે. તેવી રીતની સખીની વાણીથી પણ શગારવૃત્તિથી વિરહિત એવી તે, બહિતિએ કરી વનની શોભાને જેતી થકી મગરાની વેવમાં મડપને વિષે વિણાના વિદને પ્રારભ કરવા લાગી. તેવામાં એજ અવસરને વિષે એજ ઉદ્યાનમાં મિત્રોથી પરિવૃત એ પૂર્ણ ચંદ્ર કુમાર પણ કીડા કરવાને આવ્યો. તે ત્યાં વીણવિદ કરતી એવી રાજકન્યા જે પુસુ દરી તેની દષ્ટિએ પ. ત્યારે તે વખત કામદેવને મિત્ર જે વસ તત્રતુને સમય હોવાથી પિતાની યુવાવસ્થાને અતિવિશમપણાથી, અને પૂર્ણચદ્ર કુમારના અત્ય ત સ્વપથી તથા પૂર્વજન્મના અતિસ્નેહથી, તે પુપસુંદરીના મનરુપ મર્મસ્થાનને વિષે બાણની પિઠે અકુ ઠિત એવે તે કુમાર લાગે, કે તુરત સખીઓથી પવનથી તથા શીવાબુથી તેને સાવધાન કરી, ત્યારે તે સખીઓને પુસુંદરી પૂછવા લાગી કે હે સબ લાવણ્યામૃત સાગર, યુવાન, જે પુરુષ દેખાય છે, તે કેણું છે? શું કામદેવ છે? કે સૂર્ય છે? સુર છે? કે કઈ વિદ્યાધર છે? ત્યારે સખીઓએ કહ્યું કે હે સખિ ! તે કામદેવ અટકળે પણ એ કામદેવ તો છે જ નહિં. કારણ કે કામદેવ જે છે, તે તો આ ગરહિત છે, તેથી તેને લેકે અનંગ કહે છે, અને આ તો અ ગવાલે છે. વળી તે એને સૂર્ય જણાયે, પરંતુ તે સુર્ય પણ નથી, કારણ કે સૂર્ય તો તપનશીલ છે, અને આ પુરુષ તે સૌમ્યગુણ યુક્ત છે એટલે શીતલ દેખાય છે. વળી એને સુર જે તે તે સુર નથી કારણ કે સૂર તે મિ—િપ રહિત ચક્ષુ શુન્ય હોય છે, અને આ તે ચંચલ નેત્રવાળો તથા વિચક્ષણ છે વળી તે એને વિદ્યાધર જણાયા પરતુ તે વિદ્યાધર પણ નથી. કારણ કે વિદ્યાધર જે છે તે તેઓ આકાશમાં ગમન કરે છે, અને આ પુરુષ તે પૃથ્વીમા જ ઉમે રહ્યો છે તે કેવો છે, ને કેણુ છે, તે હું કહું છું, સાભળ. ચદ્રમાથકી ગાલિય, સૂર્યથકી પ્રતાપ, કુબેર થકી દ્રવ્યભંડાર, ઈથકી પ્રભુતા, કામદેવ થકી સ્વરૂપ, અમૃત થકી લાધુર્ય, સિંહથકી બળ, તથા મેટુ ચાતુર્ય, મેરુપર્વત થકી પૈર્ય, તે સર્વને ચડણ કરીને બુદ્ધિમાન એવા વિધાતાએ શુ આ પુરુષ નિર્માણ કર્યો હશે? અર્થાત્ પૂર્વોક્ત સર્વે ગુણેમાં આ પુરુષમાં દેખાય છે. માટે વધુ શું કહીએ પર તુ હે સખી ! શિવા નગરીને
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy