SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રગત નામે વિદ્યારે વિચાર્યું જે નિયે આ મડાપુરુષથી મારી કાર્યસિદ્ધિ થશે. પછી તે વિદ્યારે ધ્યાનમાં લાવી જેટલી વિદ્યા પિતાને ઉપસ્થિત હતી તેટલી ભ, ત્યારે પદાનુસારિણી લબ્ધિથકી એ દેવરથકુમારે આગળનું વિસ્મૃત થયેલું જે પદ હતુ તે તરત કહ્યું અને પૂછ્યું કે શું તમે જે વિસરી ગયેલા હતા તે આજ પર હતુ ? તે સમયે વિદ્યાધરે કહ્યું કે હે રાજન્ ! આપે જે વાક્ય કહ્યું, તેજ મને વિસ્તૃત થયું હતું. હવે મને આપના કહેવાથી યાદ આવ્યું. તેવી રીતે કુમારના પ્રતાપે કરી વિદ્યા પ્રાપ્ત થવાથી હર્ષાશ્રના બિંદુથી ભી જાઈ ગયા છે નેત્ર જેનાં એ તે વિદ્યાધર કહેતે હતો કે નિચે આપ જેવા આર્યપુરુષના સગથી મારી કાર્યસિદ્ધિ થઈ. તેથી છે મિત્ર! આપનાં દર્શનથી અત્યંત હું સ તુષ્ટ થયે છું, પણ હાલમાં આપને કાલક્ષેપ થાય છે, તે સડન થઈ શકે નથી તે પણ છે મિત્ર! હું તમારા ગુણને ઉપકાર કેવી રીતે વારીશ? માટે છે વય ' મારી પાસેથી વિદ્યા અને તે વિદ્યા ભણી મને જે વખતે સંભાળશે કે તુરત હું આવીશ અને રુપાંતર થાય અને ઈચ્છિત વસ્તુ આપશે એવી વકિપલબ્ધિનામે વિદ્યા તમેને આપુ છુ તે ગ્રહણ કરે. અને મારી આપેલી વિદ્યાના મિરે કરી સંભારી દીધી છે. વિદ્યા જેને એ હું પણ કાંઈક આપી કૃતાર્થ થાઉ? એમ એ વિદ્યાધરના મધુર આલાપથી દેવરથકુમાર વિદ્યાને ગ્રહણ કરતે હતે. પછી તે ચંદ્રગતિ નામે વિદ્યાધર પિતાની સ્ત્રીનું હરણ કરીને લઈ ગયેલા અમેવા નામના વિદ્યાધરની પછવાડે દેડ. હવે તે વિદ્યાધરની આપદાને મટાડવા કરી હર્ષિત થયેલ દેવરથ કુમાર, આગળ ચાલતાં ચાલતાં, જેમાં ઘણું રાજકુમારે આવેલા છે, એવા સુપ્રતિષ્ઠનામે પુરને વિષે પહેર્યો. પછી ત્યા રવિતેજરાજાએ બહુ માનપૂર્વક સુંદર મંદિરને વિષે તે દેવરથ કુમારને ઉતારે આવે ત્યાર પછી તે વિવિધ પ્રકારના આશ્ચર્ય છે આડંબર જેમાં , એ અને ઉચા એવા મણિસ્ત ભેથી પ્રાસાદની શ્રેણીઓથી સુશોભિત, મોતીના. જેને કાંધીઆ છે એવા મણિના તેરણાથી શોભાયમાન, બાંધેલા છે રેશમી ચ દ્રવા જેને વિષે તથા નાચતી એવી વારાંગનાઓથી આ મનોહર, બેલતા એવા નાના પ્રકારના યંત્રપક્ષિઓથી ઉત્પન્ન થયું છે આશ્ચર્ય જેને વિષે એ સ્વયંવરમડપ, રતિતેજ રોજાના હુકમથી સારા કારીગરેએ તે નગરને વિષે બનાવ્યું. તે હવે તે પછી પ્રભાતને સમયે રાજાની આજ્ઞાથી કેટવાલે પટડ વગડા જે પરિવાર સહિત અહીં આવેલા રાજકુમારેએ ત્વરિત સ્વયંવર મંડપમાં આવવું. તે સાંભળીને કર્યા છે શ્રેગાર જેમણે અને સારાં ઉત્તમ વસ્ત્રોથી પરિવૃત થકા પોતપોતાના પરિવાર ' સહિત વિવિધ દેશના કુમારે ત્યા આવવા લાગ્યા. હવે દેવરથકુમાર મનમાં વિચારવા લા જે ભૂષણ વગેરે છે તે દૂષણ રુપ છે. કારણ કે પિતાના પુણ્ય અને અપુણ્યના હેતુથી કન્યાનું વરવું થાશે, પરંતુ કાઈ ભૂષણદિથી થવાનું નથી. અને એમાં હર્ષશોક
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy