SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના ઘણા માનથી ભૂટણ સ્વીકારતો ઘણા પાલાના પલ્ટિપતિઓની પાસે આ મનવ, પર્વત, નદી, વાવ પ્રમુખે કીડા કરતે, ગ્રામ નગર ઉદ્યાને જ્યાંજિનના ચેત્ય છે, ત્યાં પૂજા કરતો, સર્વ દુખી પ્રાણીને દયાથી દેન દેત, પિતાની મથુરા નામની નગરીમાં પડે ત્યારે મેઘરથ નામે પિતાના પિતાને વધામણી પહેચી કે તમારે પુત્ર દેવસિંહ કુવર સ્ત્રી તથા ઇન સહિત નગરની બહાર આવેલ છે. તે સાથે પિતા ઘણા આડંબરથી સામે આવ્યું. પછી મેટા મહોત્સવથી યુક્ત સૌએ નગરમાં પ્રવેશ કર્યો પિતા પુત્ર તથા કુટું પ સર્વે મા, પરમ પ્રમોદ પામ્યાં. પછી તે પૂર્વ ભવનાં ઉપાસ્ય જે સમગ્ર પુણ્ય તેના વેગથી સ્વૈગ સમાન સુખગને ભેગ ને દાનાદિક દેતે થકે વિચરે છે. એવા સમયે મેઘરાજાએ સુપુત્ર દેવસિંડને રાજ્યગ્ય જાણું તથા પિતાને પણ વૃદ્ધાવસ્થાનેએ સમય જાણું સર્વ રાજ્ય છેડી સાધુ પાસે દીક્ષા લઈ સકલ કર્મ ખપાવી કેવલજ્ઞાન પામી મોસ નગર પ્રત્યે ગમન કર્યું. મેં સૂર તે ધર્મો પણ શુગ્ધીર હોય છે. ' હવે દેવસિહકુમારે પણ સ ગ્રામ કીધા વિના પિતાના તેજપા મને પ્રતાપથી દુત જે ભૂપતિ હતા, તે સર્વેને નમાવી પિતાની આજ્ઞામાખ્યા . “અને તે દેસિંહ રાજા અત્યત ન્યાયવાન થશે, તેણે કરી કાની પ્રજાને તે રાજા અત્યંત પ્રિય'' લાગતો હતે. એકદા રાજા પ્રભાતે જાગ્યે થકે હૃદયમાં બે પ્રકારે ચિ તે વા લાગ્યો કે જે રાજાઓએ રાજ્યલક્ષ્મીને તૃણવત્ છોડીને પ્રવજ્ય લીધી, તેઓને ધન્ય છે. અને હું જાણું છું, તે છતા પણ કાઈ વ્રતનો ઉદ્યમ કરતું નથી અને પ્રમાદમાખૂચી જ રહ્યો છુ. મડહના વિલાસથી વિલસતા એ જે કાય, તેને હું નિષ્ફળ ગુમાવું છું. અભિલાષારૂપ પિશાચીએ અત્યત ગ્રહ્યો છે. વલીવક એવા કામરૂપ કિરાતે મારા વિવેકરૂપી રત્નને ઘેરી લીધું છે, જિનક્તિ વચનરૂપ પટ૭ વાજે છે, તેથી ઘણા પ્રવીણ પ્રાણીઓ - હોય છે, તે જાગે છે. અહો ! ! ! હું અચેતન થઈ મેહુનિશામાં સૂઈ રહ્યો છું, તેથી કેમે કરી જાગૃત થત નથી ! મહાદુઇ મેહરૂપ શત્રુ મોટા પ્રયાસથી પ્રાપ્ત થયેલા મારા ચારિત્રને ચણ કરે છે અને પાછો તે મહિને કેમ છતો તે પણ મંદબુદ્ધિવાલે હું કઈ જાણી શકતું નથી ! અરે ! અસાર સંસારમા આસક્ત એવા મારાથી એ મહાપ્રબલ મોડ કેમ જીતશે ! એમ તે મનમાં દુ ખ કરે છે ત્યાર પછી તે દેવસિહકુમાર, નિશ્ચત્મિક બુદ્ધિ કરીને કહે છે કે હા ! તે મ જીતવાને ઉપાય તે પૂર્વાચાર્યાએ ભાવથી તથા દ્રવ્યસ્તથી કહ્યો છે. એમ નિશ્ચય ધારી પ્રભાતને વિષે રાજા એ ઉત્તમ ભૂમિ શેધીરે તે ઠેકાણે કેટલા એ પ્રાસાઢ અર્થ સૂત્રવારે તેડાવે છે, કેટલાક બિંબ કરાવવાનો વારો શલોટ કારીગરોને તેડાવ્યા, અને ઝડપથી તેણે થોડા વખતમાં જિનપ્ર સાઠ તૈયાર કરાવ્યા. અને તેમાં જિનબિ બની સ્થાપના કરાવી હવે તે જિન પ્રસાદનું આંગણુ જે છે તે નીલરત્નથી બાંધ્યું છે ફિટિકના થાભલા પર મણિરત્નની પૂતલીએ કીધી છે, તે કેવી છે? તો કે આકાશથકી સાક્ષાત્ વિદ્યાધરીઓ જાણે ઉતરીને આવી હેય નહીં ? ફટિક ત ભ કુંભ સારી રીતે લખાવી છે, તેણે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy