SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો સગ જ‘બુઢીપના દક્ષિણા ભરત ક્ષેત્રમાં મધ્યખંડને વિષે મણિપિગલ ખૂબ જ રઢીયાળા, સમૃદ્ધિ સહિત નામે દેશ છે ત્યાં પાતનપુર નગરમાં શત્રુજય રાજા છે. તે શિયલવ ત રાજાને રૂપલાવણ્યથી ભરપૂર વસ'તસેના રાણી છે, સમયાનુસાર રાણીની કુક્ષિ વિષે શંખરાજાના જીવ દેવથકી ચ્યવીને ઉત્પન્ન થયા, તે સમયે પૂર્ણચન્દ્રમા સમાન મુખવાળી રાણીએ સમસ્ત કમલેથી વ્યાપ્ત કમલાકરને જોવે છે, રાજાને સ્વપ્નની વાત કહી, આનદ અનુભવે છે, રાજા રાણીને કહે છે કે હું રાણી-તમને સુંદર પુત્ર ઉત્પન્ન થશે, રાણી તે પછી ગનું ધર્મ આરાધના કરતી થકી પેષણ કરે છે. 7 ર દેવગુરુની ભક્તિ કરીશ. દીન દુખીને દાન આપીશ. યાચકને સ ́તુષ્ટ કરીશ. સાધર્મિક વાત્સલ્ય કરીશ. અમારી પ્રવર્તાવીશ. એવાં શુત્ર વિચારે રાણીને થયા તે બધાં રાજાએ પુરાં પાડયાં. પછી શુભ ચગે પૂર્વ દિશામાં જેમ સૂર્ય પ્રકાશે, તેમ તેજવંત અંધકારને ટાલતા એવા પુત્ર મધ્યરાત્રે તે રાણીએ પ્રસન્યે ત્યારે સુમુખ નામે દાસીએ પુત્રજન્મની વધામણી આપી. ત્યારે રાન્તએ તેને સાર શ્રગાર આપ્યા. દાસીક ફ્રેં કીધુ. એવી વધાઈ આપી. ત્યાર પછી પ્રાતકાળને વિષે રાજાએ પુત્રને જન્મમહેાત્સવ પ્રશ્ન બ્યા, એક માસ પછીરાજાએ કુટુબને જમાડી સની સાક્ષીએ સ્વપ્નને અનુસાર તે પુત્રનુ કમલસેન એવું નામ પડયુ. તે પુત્ર શુકલ પક્ષની ખીજના ચંદ્રમાની પેઠે વૃદ્ધિ પામતા થકા કુરાલ, લાયક અને સકલ કલાએ કરી પૂ` ખન્યા હતા. તે પુત્ર પવિત્ર યૌવનાવસ્થા પામ્યા પૂર્વજન્મના સુકૃત અભ્યાસ થકી શાંત, દાંત, દયા વાન એવા તે થયાં. સત્ય વચન ખેલવુ, ક્રુતિની પેઠે મૌન ધારણ કરીને રહેવુ', અવસરે ચૈાડુ ખેલવુ, એવા તે કુમાર પરાપકારી, દાક્ષિણ્યવત, દાતાર, પરાક્રમી, ગંભીર, ગુણુવંત, યુવાન પુરુષોને આનદકાય વસંત માસ આત્મ્યા ત્યારે મિત્રની પ્રેરણાથી કીડા જેવાને અર્થે કમસેન કુમાર નંદન વનને વિષે આવતા હતા. י " ' ત્યાં ક્રીડાએ કરી વ્યગ્ર મનવાળા એવા તે મિત્રાદિક- રમતાં અન્ય જગ્યાએ ગયા. ત્યારે કુમારે ત્યાં એઠાં થકાં અડે? એતે અનાથ છે એવા કેઈકના મુખથી ખેલાતે શબ્દ સાંભળ્યે ત્યારે કુમારે વિચાર્યું, જે મારા પિતા લેાકને નાથ છતાં એ અનાથ શબ્દ કાણુ કહે છે? અને તે કેમ કહે છે? એવા અમÖધરી તે કુમાર શબ્દને અનુસારે તે દિશામાં ચાલ્યા. તે કેટલેક દુર ગયે, પશુ શબ્દનેા કહેનારા કાઈ દીઠા નહી', ' ત્યારે ત્યાંથી પાછા વળ્યા, એટલામાં વળી એના એજ શબ્દ સાંભળ્યું. ત્યારે વળી શેાધ કરવા અાગળ ચાલ્યું. ત્યાં અતિ દૂર નહી એવા એક દહેરાને વિષે પ્રવેશ કરતી એક સ્ત્રી' દીઠી
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy