SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાંથી માંડીને સર્વ દુખ મય વ્યતિકર કહ્યો. વલી નવા હોશ આવ્યા તે સ્વરુપ પણ કહ્યું. ત્યારે રાજા હર્ષે કરી કહે છે, હે પ્રિય ! આ ચંદ્ર દિવાકર પર્યત મારા અપયશને - પ વાગશે, અને તારા મસ્તકે શીલની ધ્વજા ફરકતી રહેશે. રાણી કહે છે, મને દુખમાથી સુખ થયું તે પુત્રના પુણ્ય કરીને થયું. અને તમે જીવતો રહ્યા તે ગુરુની કૃપાથી રહ્યા. ધન્ય એ ગુરુને કે, જેણે તમને સુબુદ્ધિ આપી. તે મને હવે તે ગુના દર્શન કરાવો. જેથી હું જન્મ સફલ કરું. એમ કહી પ્રભાતે અદ્ધિસહિત સમસ્ત પરિવાર સાથે રાજા ગુરુ પાસે આવ્ય, મુનિને વાંદીને બેઠો. મુનિપણે તેમને શીલ પધર્મની દેશના દેતા હતા. ' - • ! પ્રાણીને શિયલ વ્રત જે છે તે ભેદયનું કરનાર છે, શીલ તે શરીરનું ભરણું - - છે, પવિત્ર કરનાર છે, આપદાના સમૂહનું હરનાર છે, તથા દુર્ગતિના દુઃખનું ટાલનાર - છે, એવું શિયલ તે ચિંતામણી રત્નની પેઠે ઇચ્છિત સુખનું આપવાવાલું છે. તથા શિયલથકી વ્યાઘ, ખ્યાલ, જલ, અગ્નિ આદિકના ભય સર્વ મટી જાય એ શીયેલ જે છે તે સ્વર્ગ તથા મુક્તિના સુખનું આપનાર છે, હે રાજન ! તમે એ શીયવ્રતનું માહાસ્ય ને સ્વમેવ દષ્ટિએ દીઠું, તે તારી સ્ત્રીના હાથે તે કપાવ્યા છતાં તે શીયલના પ્રભાવે નવા આવ્યા. વળી હે રાજેન્દ્ર–આ સંસારમાં દેવતાની અદ્ધિ, દિવ્યભેગ સંપદા, વિવિધ પ્રકારની વિદ્યા, વિજ્ઞાન, એ સર્વને પામવું ઘણું સુલભ છે, પરંતુ નિશ્ચયથી એક સમતિ પામવું તે મંડા દુર્લભ છે. સમક્તિમી મહારત્નને દી જ્યારે હૃદયને વિષે પ્રગટયે, ત્યારે જીવ દેવગુરુ અને ધર્મ તથા દર્શન, જ્ઞાન, અને ચારિત્રરુપ તત્વને જાણકાર છે, તે અઢારદે છે રહિત એવા શ્રીવીતરાગ દેવને દેવકરી જાણે હવે ગુરૂ કેવા હોય તે કહે છે :-દયાવંત, સત્યભાવી, અદત્તાત્યાગી, બ્રહ્મવ્રતધારક, પરિગ્રહર હિત, જેમને શત્રુને મિત્ર સરખા છે, કૃતિકાને કંચન, તૃણ અને મણિ, સુખ અને દુખ, અણ એ સર્વ જેને સમ પરિણામે છે. તે ગુરૂ જાણવા. ધર્મ કેને કહિએ? શ્રીજિનેશ્વરભાષિત ધર્મ તે એક દેશથી અને બીજે સર્વથી - એવા બે પ્રકારે છે. સર્વવિરતિધર્મ (રામણધર્મ અને દેશવિરતિધર્મ (શ્રાવકધર્મ) તે ઉભય* ધર્મ મેક્ષ પમાડનારે છે, મેલની લક્ષ્મી ઉભયધર્મથી પ્રાપ્ત થાય છે, સમ્યફત્વ એ ધર્મનું મુક્તિનું મુલ છે તે ચિંતામણિ રત્ન, કામધેનુ, અને કટાક્ષ કરતાં પણ અધિક છે એ પ્રમાણે મુનિરાજે દેશના આપી, રાજા-રાણી સમકિત પામ્યા, ધર્મમાં ઓતપ્રોત બન્યા, - બાર વ્રતધારી શ્રાવક-શ્રાવિકા થયા, ગુરૂને વંદન કરી નગરમાં હર્ષથી પ્રવેશ કરતા હતા. ત્યારે નગરની જનતાને આનંદ અપૂર્વ હતું, સતી કલાવતીના શીયલની ખૂબ ખૂબ પ્રશંસા થઈ નગરમાં વિજા–તોરણે, શરણાઈ વિગેરેથી ઉદ્ઘેષણુઓ થઈ. નગરની સ્ત્રીઓ પિતાના કામકાજ અધૂરા રાખો કલાવતીને જાતજાતના દર્શન માટે પ્રજા ગાડી બની હતી. કલાવતીની =
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy