SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ હારી જઈએ છીએ. જેમ તે જુગારી તેના પિતા વિગેરેએ ઘણી જ શિક્ષા કરી તે પણ ધૂનથકી વિરામ પામે નહિં, તેમ આપણે પણ ગુરુના મુખથી થયેલા ઘણા ઉપદેશ શ્રવણ કરી વિષચથી કરી મળેલા સુખથી વિરામ પામતા નથી જેમ કોઈ ગુરુએ વિષયાસક્ત શિષ્યને ઉપદેશ કર્યો છે કે હે શિષ્ય ! હવે તુ આ ખેટા અને દુઃખદાયક એવા સ્ત્રીના વિષયથી વિરામ પામ કારણ કે તે ઘણા દિવસ સુધી વિષય સુખને ભેગવું? તથા પરિણામે વિરપણું હોવાથી, તે સ્ત્રીસ ગને ત્યાગ કર જ જોઈએ એમ એ વખત વિચારુ છુ, તે પણ તે હરિણાક્ષી સ્ત્રીને મારું અ તકરણ વિમરણ કરતું નથી, વળી જુગારીને બ ધન પ્રહાર વગેરે દુ ખ થાય છે, તેમ આપણને પણ નરકને વિષે દુઃખ થશે? માટે હે મિત્ર ! દુઃખના સમુડમાં શા માટે જવું તે કોઈ મને એગ્ય ભાસતુ નથી. માટે આપણે સંયમ ગ્રડણ કરીએ એ પ્રકારે તે પોત્તર રાજાની વાણી સાંભળીને હરિવેગ બોલ્યો કે હું મિત્ર ! મારા મનમાં પણ ઘણા કાલથી આપની પેઠે સ યમની ઈચ્છા રહે છે, પર તુ આપને વિષે મને પ્રેમને પ્રતિબંધ હોવાથી તે પ્રેમે મને રોકી રાખેલ છે. મેક્ષમાર્ગને પ્રાપ્ત થવા ઈછતા એવા જીવને સ્તંડ છે, તે વજની સાંકળ સમાન છે. તેથી તે સ્નેહ સાકળ જીવને મોક્ષ પામવા દેતી નથી, શ્રી વીર ભગવાન્ જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા, ત્યાં સુધી ગૌતમ ગણધર કંઈ કેવલ જ્ઞાનને પ્રાપ્ત થયા? ના ન જ થયા. માટે હાલ પૂર્વે ધાર્યા પ્રમાણે બને પુત્ર પ્રાજ્ય એવા રાજ્યભારની ધુરાને ધારણ કરવા યોગ્ય થયા છે, તેથી તેને તે રાજ્યાભાર સોપીને આપણે જ્ઞાની ગુરુ પાસે જઈએ. એવી રીતે જ્યાં બને મિત્રો વિચાર કરે છે, ત્યા તો તેમના વનપાલક આવીને વિનતિ કરી કે હે રવામિન ! આપણુ કુસુમાર નામના ઉદ્યાનને વિષે શ્રીગુણાકરસૂરિના શિષ્ય શ્રીરનાકરસૂરિજી પધારેલા છે. તે સાભળી હર્ષાયમાન થયેલા છે અને રાજાઓને તે વનપાલકને વધામણીમાં ઘણુ દ્રવ્ય આપી દીધુ. અને અંતઃપુર, પરિવાર, ગજ, રથ, તુરગ, ભટ, તેના લક્ષથી કરી તથા સામત, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ, તેઓના દેથી યુક્ત એવા તે, સર્વ દ્ધિ સહિત કુસુમાકર નામે ઉદ્યાનમાં ગુરુને વાદવા માટે આવ્યા. દુરથી દષ્ટિગોચર થયેલા ગુરુને જાણે તુરત પિતાના રાજ્યચિહેને ત્યાગ કરી પંચાભિગમ સાચવી હર્ષે કરી માચિત જેના ઉભા થયા છે એવા થકા ગુરુને વંદન કરીને પિત પિતાને ગ્ય એવાં સ્થાન પર બેઠા. પછી ગુરુએ પણ સુધારસ સમાન દેશના દેવાને પ્રારભ કર્યો. તે જેમ કે – ' હે ભવ્યજને ' સુખે મલે તેવા મનુષ્ય જન્મને પામીને તે મનુષ્યાયને વિષે ઉત્તમજનોએ તો કઈ પણ માણસાધન કરવું. કારણ કે ફરીને તે મનુષ્યને જન્મ મલતે નથી. માટે તેને, વૃથા સ સારરૂપ પાછું વાવવામાં જ છે નહિ. વળી સુજ્ઞજનેએ જે કઈ સુકૃત કાર્ય કરવાનું હોય તે આ દેડથી જ કરી લેવું. કેમ કે આ જન્મમાં કરેલા સુકૃતકાર્યથી ફરી નિશ્ચયથી બીજે શુદ્ધ જન્મ પ્રાપ્ત થાય છે. વળી તે ભવ્યજનો ! આ મનુષ્યના દેડને પ્રાપ્ત થયા પછી સમજીને દુર્જનજનનો ત્યાગ કરો અને સાધુજનનો
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy