SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ લેકેને પુરુષાર્થરૂપ વૃક્ષનું બીજ ધર્મ એમ કહ્યું છે. કારણ પુરુષાર્થરૂપી જે વૃક્ષ, તે સર્વનું જે ઉત્તમ બીજ તે ધર્મ છે તે પુરુષાર્થ ચાર છે. તેમાં ધર્મ મુખ્ય પુરુષાર્થ છે, જે અર્થ કામ અને મેક્ષ એ સર્વ ધર્મથી પામીચે તે માટે ધર્મ પ્રશંસા કરવા ગ્ય છે યત. ધર્માધનમનન્ત સ્યાત્, સર્વે કામા ધમતઃ લભ્યતે ધર્મ એક્ષતેનેક્તો ધર્મ ઉત્તમ ના તે ધર્મ થકી ધન અનંતું પામે, સર્વ સંસારિક સુખ પૂર્ણ ‘ધર્મથી પામે, વલી ધર્મ થકી કર્મને ક્ષય થાય, અને મેક્ષરૂપ ફલ પામે, તેથી ધર્મને શ્રી તીર્થકરેએ ઉત્તમ કહ્યો છે. તરુમણે કલ્પતરુ અધિક છે, તારાઓમાં ચંદ્ર મેટ, પર્વતમાં. મેરુપર્વત માટે, તેમ અન્ય ધર્મથી જૈનધર્મ શિમણું છે એવું કહ્યું છે. તે જૈનધર્મ કેવો છે? પ્રાણીને ચાર ગતિનાં દુને હરનાર છે. વલી તે ધર્મ ઉત્તમ મેક્ષ સુખ દેનાર છે. એ ધર્મ સાંભળવાથી મહદય સુખને પામે છે, તે માટે ધર્મકથા, કરવાથી કે કરાવવાથી શ્રદ્ધા સહિત સાંભળવી. કારણ કે જેવાં વચન સાંભળીયે તે ચિત્તનેવિષે રસ ઉપજે. સ વેગ રૂપી અમૃતથી મહ મહાવિષ વિલય થઈ જાય, માટે ધર્મને જે સાંભળનારા જને છે તેથી મેક્ષ સુખની જેમ તત્કાલ ચિદાનંદ સુખને પામે છે. - કામાર્થ મિશ્રિત જે ધર્મ કથા છે, તેમાં ચરિત્રાનુવાદ દષ્ટાંત ઘણું આવે, તે શ્રોતાજનને સાંભળતાં આનદ ઉપજે. જેમ સરસ રસવતી હોય તે પણ તેને શાક સાથે જમતા સ્વાદ ઉપજે, શાક વિના તે રસેઈ સ્વાદ ન આપે તેમ ધર્મકથા પણ દષ્ટાંતથી શોભે છે. શું ઘણું કહીએ. પૂર્વ કવીશ્વરે પૃથ્વીચંદકુમારનું ચરિત્ર પ્રાકૃત ગાથાઓથી યુક્ત જણાયું છે, તેમાંથી કિંચિતમાત્ર હુ રચના કરું છું. આ ગ્રેવીસીને પાંચમા આરાથી પહેલાંની વીસીના અવસર્પિણી કાલના પાંચમા આરામાં એ શખ રાજા થયા હતા. તેઓ મહાષિ, શુદ્ધ સમક્તિવંત, એવા પૃથ્વીચંદ્ર રાજા ભાવ ચારિત્રના બીજથી ભાર્યાસહિત અનુક્રમે મનુષ્યના તથા “દેવતાના ભવમાં અધિકાધિક સુખ જોગવીને અંતે સમાધી મેક્ષને પામ્યા. તે બાલજીને સદુપયેગી છે. તે હું કહું છું. હે ભવ્યાત્માઓ તમે સાંભળે. તે સમક્તિ કયા ભવે પામ્યા, તે પામ્યા પછી કેટલા ભવ સંસારમાં કીધા, તે ભવની સંખ્યા કેટલી થઈ, તે ભૂલ ગ્રંથમણે જેમ કહી છે તેમ જણાવીએ છીએ. સમક્તિ પ્રાપ્ત થાય તે ભવથી ભવની ગણતરી થાય. ” - પ્રથમ ભવે પૃથ્વીચંદ્ર કુમારને જીવ શંખરાજા થશે, અને ગુણસાગર જેવા કલાવતી રાણી થઈ ત્યાં એ બે જીવ સમક્તિ પામી દીક્ષા લઈ ચારિત્ર પામી બીજે ભવે સૌધર્મ દેવલેકે દેવ દેવી થયાં. ત્યાં પાંચ પાંચ પલ્યોપમનું આયુષ્ય પાળી ત્રીજે ભવે શંખરાજાને જીવ કમલસેનરાંજા થયા, અને ગુણસાગરનો જીવ તેની ગુણસેના રાણું છે. - ત્યાં એ બે જીવે દીક્ષા લઈ, ચારિત્ર' પાળી ચોથે ભવે દશ સાગરોપમના આયુષ્યવાળા
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy