SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩ અવળું થયું જાણી મનમાં ને મનમાં તે દુષ્ટકાઈના પશ્ચાત્તાપ કરી કઈ પણ ખેલ્યા વિના બેસી રહ્યો. પછી ધન્ય ત્યાં આવી ઘણુ રુદન કરી તેનું ઔવ દૈડિક કર્મ કર્યું અને તેના મારનારની તપાસ કરાવી. પરંતુ તે ધરણને મારવામાં રાજા જ હેાવાથી કઈ પણુ મરના ના પત્તો લાગ્યા નહિં, પછી તેના મરણુ શેાકથી ધન્યકુમારે તે ભેજનને સાવ ત્યાગ જ કરી દીધા, તે વાત કાર્રએ આવી રાજાને કહી, કે ધરણ મરી જવાથી ધન્યકુમાર શાકાકાત થઇ ભાજન પણ કરતેા નથી અને તેને ઘણુ સમજાવીએ છીએ તે પણ તે સમજતે નથી તે સાભળી ૨ જાએ વિચાર્યું જે અરે આ ધન્યકુમાર તા સરલ, મહાપુરુષ, સુકલેાત્પન્ન જ છે, કારણ કે તે ધરણના મરણુ શેકથી અન્ન પણ લેતા નથી માટે આ રીતે જોતા તેા સ્પષ્ટ રીતે એમ લાગે છે, કે તે ધરણુ જ દુષ્ટ હતેા, અરે ! તે કેવુ મને અવળુ સવળું સમજાવી ગયા હતા ? હા, ખરી વાત છે તેની મુખમુદ્રા જ ક્રૂર કર્મ કનારી દેખાતી હતી ? જે ખેદે, તે પડે,' તે કહેવત પ્રમાણે તે પોતે જ પોતાને પાપે નાશ પામ્યું ? એમ વિચાર કરી રાજા ધન્યકુમારની પાસે આવ્યા, આવીને સૌંસારની અનિયતા વિષે કેટલાક ટ્રષ્ટાંત દઈ તેને સમજાવ્યે, અને તે ધરણની કહેન્રી સર્વાં ઉચેષ્ટા પણુ કહી સભળાવી ભાજન કરવા બેસાડો. ધન્યે, આવેદ્વેષ મારા સગા ભાઈને મારી ઉપર કેમ હશે ? તેવેા વિચાર કરતાં થકા કેટલેક કાલ નિ^મન કર્યાં. હવે એવા રામયમા તેજ ગામના ઉદ્યાનમાં વિજયકેવલી નામે મુનિરાજ સમેાસર્યાં તે સાભળી રાા વિગેરે સવ વંદન કરવા ગયા, ત્યાં મુનિરાજે દેશના દીધી, તે સર્વ મનુષ્યએ સાભળી, પછી અવસર પામીને કેવલી ભગવાનને, ધન્યકુમારે પૂછ્યુ કે મડ઼ારાજ ! ધરણુ નામે એક મારા નાના ભાઈ જે હતા, તે મારી ઉપર ઘણા જ દ્વેષ રાખતે હતેા, તેનું શુ કારણ હશે ? અને તે મરીને કયાં ગયા હશે? એ આપ કૃપા કરીને મને કહેા ત્યારે કેવલજ્ઞાની ભગવાન એલ્યા કે હું ધન્ય ! તું જેમ નામથી ધન્ય છે તેમ અથી પણ ધન્ય જ છે. અર્થાત્ તા નામ ધન્ય છે, તેવા તારામા ચુણા છે. હું ભાઈ! તુ સત્યવક્તા તથા જનમાન્ય છે. હવે તારા ભાઈ ધરણ જે તારાથી વિપરીતકાર્યકારી તથા તારા દ્વેષી હતા, તે પૂજન્મના કારણથી હતેા. અને હાલ તે ધરણુ મરીને કયા ગયા હશે ? એ જે પૂછ્યું તે સાભળ હું ધન્ય ! તે ધરણ પ્રથમ તેા અહીં ચાડાના હાથથી મરણ પામી ચાડ઼ાલની કન્યાપણે ઉપજ્યે, તે જુવાન થઇ, ત્યારે ચાંડાલને આપી, તેને ત્યા સર્પ કરડવાથી મરણ પામીને હાલ તે ધેાખીને ઘેર પુત્રીપણે ઉત્પન્ન થયા છે, તે કન્યા કુરુપ, ખરામ મુખવાળી, દુર્ગંધ, દુવર, મૂગી, મહેરી થયેલી છે. હાલ તે આજ નગમા વસે છે આ પ્રમાણે કેવલી ભગવાનનાં વચન સાંભળી દેશના સાભળવા બેઠેલી સર્વ સભા એકદમ ચમત્કાર પામી ગઈ. અને ધન્યકુમારે તે તે સાભળી વૈરાગ્ય પામી પેાતાને જે પુત્ર હતેા, તેને પેતાની રાજગાદી પર મેસાડીને તેજ કેવલી પાસે દીક્ષા ગ્રહણ કરી, ક્રમે કરી તે ધન્યકુમાર દેવલેાકમાં ગયા. અને પરંપરાએ તે મેક્ષને પણ પામશે, વી જે ધરણકુમાર છે, તે દુઃખ
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy