SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ આનંદઘનજીની પદે. [પદ આ ચેતનજી પહોચી જાય તે પણ તેણે સ્વને અને અન્યને અહિંસાને ઉપદેશ તે નિરંતર આપવાને જ છે. એની શાંત ભવ્ય આકૃતિ જ સમતાનું કારણ છે, વેરભાવત્યાગનું કારણ છે, અહિંસાપરિણામ જાગ્રત કરવાનું કારણ છે. અતિ ઉશત દશાએ પહોંરયા ૫છી એને ભાવકરૂણા જાગ્રત થાય છે. એને મનમાં “સવિ જીવ કરું શાસન રસી, એસી ભાવદયા મન ઉદ્ભસી” એ ભાવ થાય છે. તેમાં પણ પિતાને અનુયાયી વર્ગ વધારવાની ઈચ્છાથી એ વિચાર તેના મનમાં આવતા નથી, પણ પરમાત્મા દશામાં વર્તતા મહા સુખી મહાત્માઓના આત્મા સાથે સામ્ય દર્શાવનાર આત્માઓને કર્મજનિત વ્યાધિથી પીડા પામતા જઈ તેમના મનમાં અતિ ખેદ થાય છે અને એ સુખથી છોડાવવા માટેના સિદ્ધ ઉપાય તરીકે તેઓને શાસનરસિક બનાવવા તેમના મનમાં દઢ ઈચ્છા રહ્યા કરે છે. આથી તેઓ કરૂણુને નાદ કરે છે એમ અત્ર કહ્યું. “નાદ ચાગનો પારિભાષિક શબ્દ છે. એક વિષયમાં રત થઈ જવું એનું નામ નાદ છે. રોગી જેમ અનાહત નાદ સાંભળે છે તેમ આ ચેતનજી કરૂણને નાદ સાંભળે છે. હે વહાલા! આવા મહાત્મા ગુરૂના ચેલા થઈ મેહ રાજાના કાનને કડા અને ધર્મ શુકલધ્યાનમાં આસક્ત થઈ આખા જગતના સાંભળે તે માહણ માહણ અથવા સર્વ જીવને શાસનરસિક કરવાને કરૂણુનાદ એક વાર બજાર અને મારે મદિરે પધારે, મારી વિરહવ્યથા દૂર કરે અને મારી સામે કૃપાદ્રષ્ટિથી જોઈ મને ભેટે, મળે, વસરામાં લે. इह विध योगसिंहासन बैठा, मुगतिपुरीकुं ध्या आनंदघन देवेंद्रसे योगी, घहुर न कलिमें आउं रे वहाला. ताजोगे० ४ “આવી રીતે ગસિહાસનયર આરૂઢ થયેલ એક્ષ-અજરામર સ્થાનનું ધ્યાન કરૂં આનંદઘન ચેતનજી ટેવથી ગી (થાય) પણ ફરીવાર કાદવમા આવે નહિ ૪ ઈટ વિધઆ રીતે યોગસિંહાસન-ગઢથઇને મુગતિપુરી એક્ષ દેવેદ્ર= દેવતાના મન ઈ વા બકરીવાર, કલિમે–પાપકર્દસમા, કાદવમાં આઉં આવું
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy