SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજીને ચાગ 181 માટે અતિ આનંદ થયા વગર રહે નહિ. આથી પણ વિશેષ આનદદાયક રીતે “મનડું કીમહી ન બાજે છે કે જિન એ સત્તરમાં રતવનમાં ચાગના અધ્યબિંદુ જેવા કેન્દ્રસ્થ ચિત્તદમનના વિષયને ચર્ચા છે. ચિતદમનને અંગે તેઓ સ્પષ્ટ કહે છે કે મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને કેલે - બીજી વાત સમરથ છે નર, એકને કાઈ ન જે. હે કુથ જિન. ૭ મન સાચું તેણે સઘળું સાહ્યું, એહ વાત નહિ ખેતી, એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે ટી. હે કુથ જિન. ૮ મનહંદુરારાધ્યતેવશ આર્યું, તે આગામથી મતિ આણું; આનંદઘન પ્રભુ માહરૂં માણે, તો સારું કરી જાણું હે કુંથ જિન ૯ અહીં અનેક વાત કરી દીધી છે. મન વશ આવી ગયું છે એમ કહેનારની આત્મવંચના અથવા પરવચના, મન વશ કરવાની અતિ આવશ્યકતા અને તેનું મહત્તવ અને પરમાત્માને માર્ગે ચાલવાથી તેમાં થતે ચોગ એ દરેક વાત બહુ ચુક્તિસર પણ સપષ્ટ રીતે બતાવવામાં આવી છે. આવી રીતે બરાબર વિચારીએ તે સ્તવમાં એગની વાત અનેક જગપર બહુ સુંદર રીતે, ચોગ્ય રીતે અને અસત્કારક રીતે કહી છે. પદામાંના ઘણાંખરા ગાનથી ભરેલાં છે અને દરેક પ્રસગે યથાજ્ઞાત વિવેચન તેપર કર્યું છે. બહુ મુદ્દાનાં બે ચાર પદેપર અહીં નિદર્શન કરી ભેગને વિષય કે સુંદર રીતે તેઓશ્રીએ ઝળકાવ્યું છે તે તરફ લય ખેંચીએ. છઠ્ઠા પદમાં ઈડા, પિંગળા અને સુષણા નાડી પર વિચાર બતાવ્યા, સાથે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિરૂપ ગનાં આઠે અંગેપર ધ્યાન ખેચ્યું, યમને અંગે મૂળ ઉત્તર ગુણેની રચના બતાવી, સુદ્ધા અને આસનને ઉપગ બતાવી રેચક, પૂરક અને કુંભક નાડીના પ્રાગે અને સાથે મન અને ઈદ્રિઅને સંગ સમજાવી તેનાપર વિજ્ય મેળવવાની જરૂરીઆત બતાવી છેવટે બતાવ્યું કે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy