SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા ] વંત અને વન (૯) અનેકાન્તસિદ્ધિ આ કૃતિ આજે કોઈ સ્થળે મળતી હોય એમ જણાતુ નથી.૧ અ.જ.પ.ની સ્વેપન્ન વ્યાખ્યા (ખંડ ૧, પૃ. ૨૬૩)માં આ વિષે ઉલ્લેખ છે એટલુ જ માંહે પણ નીચે મુજબની પંક્તિ એમાથી ઉદ્ધૃત કરાઈ છે. ૬૯ - (c नाचित्रान् स्वभावद्वयाचित्रद्वयभाव, भवन्नपि द्वयभावोऽचित्रादेकस्वभावतया तुल्य एव स्यात्' ,, આ ઉપરથી એ બાબત ફલિત થાય છે ઃ~~~ (૧) અનેકાન્તસિદ્ધિની રચના સંસ્કૃતમા હોય એમ ભાસે છે. (૨) અનેકાન્તસિદ્ધિ એ નામ વિચારતા એમાં અનેકાન્તવાદની સિદ્ધિ કરાઈ હરો એમ લાગે છે. જો એમ જ હોય તે અનેકાન્તવાદને અંગેની આ ત્રીજી કૃતિ હરિભદ્રસૂરિએ રચી આ જૈનાના પ્રાણભૂત સિદ્ધાન્તનુ સમર્થન અને પ્રકાશન કરેલ છે એમ કહી શકાય. k જેમ આ કૃતિના અંતમાં સિદ્ધિ' શબ્દ છે તેમ હારિભદ્રીય ગણાતી અન્ય કૃતિએમા પણ છે. જેમકે આત્મસિદ્ધિ, પરલેાકસિદ્ધિ, ભાવનાસિદ્ધિ અને સર્વજ્ઞસિદ્ધિ આ નામેા ત. સૂ.ની ઉપર દેવન દિએ યાતે પૂજ્યપાદે રચેલી ટીકા નામે સર્વાર્થસિદ્ધિ વગેરેનું સ્મરણ કરાવે છે. (૧૦–૧૧) અચ્છીચૂડામણિ ધનપાલે અ ુ ચૂડામણિના આધારે ભાજ રાજાને ઉત્તર આપ્યા ૧ જિ.ર.કે. (વિ૧)મા કાઈ કાઈ અનુપલબ્ધ કૃતિની નેધ છે પરંતુ એમા આ કૃતિની નોંધ નથી એમ કૃષ્ણમાચારિઅરે History of Classical Sanskrit Literatureમા જૈન તેમ જ અર્જુન સસ્કૃત કૃતિ વિષે લખ્યુ છે. એમા હરિભદ્રસૂરિની એકે કૃતિ નેધાવેલી હાય એમ જણાતુ નથી.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy