________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
ઈષ્ટ દેવતાને માટે એવા વિશેષણા વાપરે છે કે જેથી પ્રતિપાદ્ય વિષયનુ સૂચન થાય. હરિભદ્રસૂરિએ આવી પ્રથા અપનાવી છે એમ એની “કેટલીક કૃતિના પ્રારંભ જોતા જણાય છે. દા. ત. અ.જ.પ.મા સમ્રૂતવસ્તુવાની એવુ* વિશેષણ એમણે એમના ઈષ્ટ દેવ શ્રમણ ભગવાન મહાવીરસ્વામી માટે વાપર્યું છે. એવી રીતે યેગને અ ગેના ગ્રંથા પૈકી ચોગદૃષ્ટિસમુચ્ચયમા યોગ અને ચોશિશમ્યું અને યાગબિન્દુમાં ચોળીમ્નતિ, ષડ્કશનસમુચ્ચયમા સાન અને સર્વજ્ઞસિદ્ધિમા લિજાયજ્ઞતાષ્ટિમૂર્તિ વિશેષણા એમણે યેાજ્યા છે.
n
વિષય—મગળાચરણરૂપ પ્રથમ પદ્યથી વિભૂષિત પ્રથમ અધિકાર (પૃ. ૧૧–૩૫ )મા સમગ્ર પૂર્વ પક્ષ રજૂ કરાયા છે. અનેકાન્તવાદની વિવિધ બાબતાને ઉદ્દેશીને અને એથી તેા એની પછીના લગભગ બધા અધિકારી નિરસનનું જ કાર્ય કરે છે. પ્રથમ અધિકારમાં મુખ્ય પાચ બાબતાના નિર્દેશ છે, અને એ દરેક એકેક અધિકારના નિરૂપણને વિષય બને છે પહેલી બાબત એના નિરસનપૂર્વક પ્રથમ અધિકારમાં ચર્ચાઈ છે મે પ્રકાશનની અનુકૂળતાને લક્ષીને આ કૃતિ એ ખડમાં વિભક્ત કરી છે. પ્રથમ ખડગત સ્વાપન્ન વ્યાખ્યામા કેટલીક પ્રાસંગિક હકીકતા અપાઈ છે. જેમકે પ્રથમ ખંડમા અવગ્રહ ( પૃ. ૧૭૫ ઇ.), પ્રત્યક્ષ અને નિર્વિકલ્પકત્વનું સ્વરૂપ (પૃ. ૨૨૯ ઇ.), સમવાયનુ નિરસન ( પૃ. ૯૩–૯૪) અને ફેટના ઘટસ્ફાટ ( પૃ. ૩૯૧ ૪. ). અપેાહના વિષય ( પૃ. ૩૩૮ ઇ.)મા આલેખાયા છે છેલ્લા અધિકારમાં
6
તપ ’ સ બધી જૈન વક્તવ્ય રજૂ કરાયુ છે. દેહદમન એ કંઈ જૈન તપનુ ધ્યેય નથી, ઇન્દ્રિયા અને મનની સ્વાભાવિક પ્રવૃત્તિ (વ્યાપારા ) રૂડી રીતે ચાલતી હાય તેને હરકત ન પહોંચે એવી રીતે તપશ્ચર્યા કરવી એમ સ્પષ્ટપણે કહેવાયું છે શુભ ભાવનાએ પણુ તપશ્ચર્યાના એક પ્રકાર છે એમ કહી ખીજા ખંડ (પૃ. ૨૧૮~ ૨૧૯ )મા એનુ* સ્વરૂપ વિચારાયુ છે.
૧ જુએ અ.જ.પ. ( ખ ડ ૧, પૃ. ૨૮-૨૯ ).