SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસૂરિ [ ઉત્તર ખ*ડ અનેકાન્તસિદ્ધિ અને સ્યાદ્વાદકુચાદ્યપરિહાર એ બે કૃતિઓનાં દર્શનથી આપણે આજે વંચિત છીએ; તેમ છતા, નહિ બહુ નાની કે નહિ બહુ મેટી એવી અજ.પ. નામની આ કૃતિ એવી સખળ છે કે એકલી એ દ્વારા પણ આપણે અનેકાન્તવાદના ધ્વજ ફરકાવી એને સદા ઊડતા રાખી શકીએ તેમ છીએ. કર C અધિકાશ—અ.જ.પ. છ ૨અધિકારામા વિભક્ત છે. આ ૩૭ ચેના વિશિષ્ટ નામેા ગ્રંથકાર તરફથી દર્શાવાયા નથી. ફક્ત ખેનાં જ નામ એમણે સ્વાપન્ન વ્યાખ્યામા આપ્યાં છે. પ્રથમ અધિકારનું નામ ‘ સદસ‰પવતુવક્તવ્યતા' છે અને ખીન્ન અધિકારનું નામ નિત્યાનિત્યવસ્તુ ’ છે એમ પહેલા અને ખીન્ન અધિકારની સ્વાપર વ્યાખ્યાની પુષ્પિકા જોતા જણાય છે ત્રીજા અધિકારનું નામ સામાન્યવિશેષ–વાદ', ચેાથાનું · અભિલાપ્પાનભિલાપ્ય ’, પાચમાનુ′ ૪ યાગાચારમતવાદ ' અને છઠ્ઠાનુ મુક્તિવાદ ' છે એમ મુનિચન્દ્રસૂરિષ્કૃત આ વ્યાખ્યાના ટિપ્પણકની તે તે અધિકારની પુષ્પિકાના અનુક્રમે ખંડ ૧ના પૃ. ૩૧૬ અને ૪૦૩ અને ખડ રના પૃ. ૧૨૩ ને ૨૩૮ શ્વેતા જણાય છે. 6 પ્રતિપાદ્ય વિષયનુ* સૂચન—કેટલાક ગ્રંથકારા પેાતાની કૃતિમા 6 ૧ જૈન ગ્રંથાવલી (પૃ ૭૧ ) પ્રમાણે અજપના ગ્રંથાગ્ર ૩૫૦૦ શ્લાક જેવડા છે ૨ આ રાખ્યું ગ્ર થકારે સ્વાપા વ્યાખ્યા ( ખંડ ૧, પૃ. ૯૬ અને ૧૩૪)મા વાપર્યા છે ૩ જે ‘ચેાગાચાર ’મતવાદ અને મુક્તિવાદ મળીને એક અધિકાર ગણીએ તા પાંચ થાય. ૪ અજપ. જેવા તત્ર થામા એક તૃતીયારા જેટલી મૌદ્ધ ચર્ચા આવે છે. એ ઉપરથી હરિભદ્રસૂરિના બૌદ્ધ ' દાનના કેવા અને કેટલેા તલસ્પર્શી અભ્યાસ હશે તેને ખ્યાલ આવે છે
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy