SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ હરિભદ્રસુરિ [ ઉત્તર ખ'ડ હારિભદ્રીય કૃતિઓના અંક યાને એની મુદ્રા યાકિની મહત્તરાના ધર્મનું તરીકે સુવિખ્યાત હરિભદ્રસૂરિએ પાતાની કેટલીક કૃતિના અંતમા - વિરહ ' શબ્દ અને કૈટલીકના અંતમા ઃ ભવવિરહ 'ને પ્રયાગ કર્યો છે. ચાગમિન્ટુની સ્વાપન ગણાતી વૃત્તિના અંતમા નીચે મુજબ ઉલ્લેખ છે ઃ— ' ૫. rr ,, " विरह इति च भगवत श्रीहरिभद्रसूरेः स्वप्रकरणाप्रद्योतक इति ” BOMPAN રશાસ્ત્રવાર્તાસમુચ્ચયની દિક્પા નામની સ્વાપન્ન ટીકાના અંતમા એ મતલબના ઉલ્લેખ છે કે આથી કરીને ગ્રન્થકારે ભવિવરહ ’ પ્રત્યે અત્યંત અનુરાગ, સનુ કલ્યાણ અને ‘ અસત્યામૃષા' ભાષાના વિષયનું જાણપણુ કહ્યા. આ ઉપરથી ભવિવરહ ' એમની કેટલીક કૃતિના અંતમા જોવાય છે તેનુ કારણ સમજાય છે. < હરિભદ્રસૂરિની નીચે મુજબની કૃતિ ૩ વિરહ ’ અંક યાને મુદ્રાથી અકિત છે ~~~ અજ.૫, અષ્ટક-પ્રકરણ, ઉવએસપય, ધુમ્મસ ગહણી, ધબિન્દુ, પંચવથુગની ટીકા, પ`ચાસગ, યાગદષ્ટિસમુચ્ચય, યાગબિન્દુ, લલિત ૧ સ્વાપન્ન ગણાતી વૃત્તિ સહિત આનુ સુઆલિએ કર્યું છે અને એ “ જૈ. ધ મ. સ છપાયુ છે. .. cer સપાદન ડૉ. લુઈગ તરફ્થી ઇ. સ. ૧૯૧૧મા ૨ આ મૂળ કૃતિ ડ્મિટ્ઠા સહિત વિજયદેવસૂરસ ધ સસ્થા મુ ખઈ તરફ્થી ઈ. સ. ૧૯૨૯મા છપાવાઇ છે ગાડીજી જૈન ઉપાશ્રય .. ૩ · વિરહ થી આ કિત કૃતિઓને લગતા પ્રસ્તુત ઉલ્લેખા મુનિ ( હાલ ૫. ) કલ્યાણુવિજયજીએ ધમ્મસ ગહણી (ભા ૨ )ના પરિચય ' ( પત્ર ૧૯આ-૨૧આ )મા આપ્યા છે. આ પૂર્વે ૫ હરગોવિંદદાસે પણ હરિભદ્ર-સુરિચરિત્ર (પૃ . ૩૧-૩૨)મા આ જાતના ઉલ્લેખા નાખ્યા છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy