SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્યસેવા 1. જીવન અને કવન ૫૭ ૧૭૭ સાધુપ્રવચનસારપ્રકરણ | - ૧૮૧ સાસયજિણથય [શાશ્વત૧૭૮ સાધુસામાચારી જિનસ્તવ] - ૧૭૯ સાવગધગ્યવિહિપયરણ ૧૮૨ સ્તવ [શ્રાવકધર્મવિધિપ્રકરણ ૧૮૩ સ્યાદ્વાદકુચેઘપરિહાર ૧૮૦ સાવગધમ્મસમાસ [શ્રાવક-| ૧૮૪ હિસાષ્ટક ધર્મસમાસ] | ૧૮૫ હિંસાષ્ટકાવચૂ રિ અહી જે નામો મેં આપ્યા છે તે દરેક ભિન્ન ભિન્ન કૃતિનું જ છે એમ નથી. કેટલીક કૃતિનાં એક કરતા વધારે નામ છે. જે કેટલીક કૃતિઓ જ. મામા છે એ એ નામે તેમ જ એના સંસ્કૃત નામે પણ નેધાઈ છે. આ સંસ્કૃત નામ મે જ. મ. નામની સાથે સાથે કૌસમાં આપવા ઉપરાત જુદું પણ આપ્યું છે. જ. મ મા કૃતિ છે એ દર્શાવવા મેં એ નામ આગળ “ફૂદડી” જેવું ચિહ્ન રાખ્યું છે. કેટલાક નામોમા નહિ જે ફરક છે તે મેં કસ દ્વારા દર્શાવે છે અને એ જ નામાતરને મેં અલગ સ્થાન આપ્યું નથી. કેટલાક આગમોના નામના આતમા “સૂત્ર” શબ્દ કોઈ કોઈ તરફથી વપરાય છે. એ વાત મેં કસ દ્વારા રજૂ કરી છે. કેટલાક નામને અંતે “પ્રકરણ' શબ્દને પ્રવેગ કેટલાકે કર્યો છે. એનું મેં કૌસ દ્વારા સૂચન કર્યું છે. ટીકા, વૃત્તિ, વિવરણ, વ્યાખ્યા ઈત્યાદિ એકબીજાના પર્યાય છે એથી એથી યુક્ત નામે ભિન્ન ભિન્ન મેં ગણાવ્યા નથી. - કોઈ કાઈ નામે અશુદ્ધ છે, પણ એ સુધારી શકાયા નથી. કેઈક નામ તે તદ્દન ખોટુ છે. દા. ત. ક્ષમાવલીબીજ, એ નામની કઈ જ કૃતિ નથી, છતાં એ પણ મેં નોંધ્યું છે જેથી આગળ ઉપર એનું નિરસન થઈ શકે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy