________________
પર
હરિભદ્રસૂરિ
1 ઉત્તર ખંડ
મ. કિ. મહેતાએ ઉપર પ્રમાણેની સૂચી આપ્યા બાદ ૩૮મી કૃતિનું નાણાઇત્ત, અરમાનું સાધુ સમાચારી અને ૪૪માનું લગ્નકુંડલિકા નામાતર હોય એમ લાગે છે એમ કહ્યું છે. વિશેષમાં એમણે નીચે મુજબના નામોને શ્રાવકધર્મવિધિના પર્યાયે હોવાની સંભાવના કરી છે –
(૧) શ્રાવકધર્મતંત્ર, (૨) શ્રાવકપ્રજ્ઞપ્તિ, (૩) શ્રાવકસામાચારી અને (૪) શ્રાવકધમપ્રકરણ
એમણે એ વાતને પણ નિર્દેશ કર્યો છે કે મેં જે યાદી આપી છે કે તેમાના કોઈ ગ્રંથના કર્તા અન્ય હરિભસૂરિ પણ હોય. આવી રીતે અન્ય લેખકોએ પણ કેટલીક કૃતિને સંદિગ્ધ તેમ જ બ્રાત જણાવી છે. એને સમગ્ર ખ્યાલ આવે તે માટે હરિભદ્રસૂરિને નામે ખરી કે બેટી રીતે ચડાવાયેલી કૃતિઓની સૂચી અકારાદિ ક્રમે હાલ તુરત તે અહી આપુ છુ અને એમાં જે નામાંતર છે તે બાબતનું તેમ જ ભ્રાત ઉલેખોના નિરસનનું કાર્ય હુ આગળ ઉપર હાથ ધરવાનું રાખું છું –
૧ અનુગદ્વાર(સૂત્ર)લઘુવૃત્તિ ! ૧૦ અહંચૂડામણિ ૨ અનુગદ્વારવિવૃતિ ૧૧ અચૂડામણિ ૩ અનેકાતજયપતાકા
૧૨ અષ્ટક(પ્રકરણ) ૪ અનેકાતજયપતાકાવૃત્તિ ૧૩ આત્મસિદ્ધિ ૫ અનેકાતજયપતાકેદ્યોત- ૧૪ આત્માનુશાસન દીપિકા
૧૫ આવશ્યક(સૂત્ર)બૃહત્તિ ૬ અનેકાંતપ્રઘટ્ટ
૧૬ આવશ્યક(સૂત્ર)લઘુવૃત્તિ ૭ અનેકાતપ્રવેશ
૧૭ આવશ્યકવૃત્તિ . ૮ અનેકાંતવાદપ્રવેશ( ક) ૧૮ ઉપદેશપદ
૯ અનેકાતસિદ્ધિ ] - ૧૯ ઉપદેશપ્રકરણ