________________
સાહિત્યસેવા ]
જીવન અને વન
સૂત્રલઘુત્તિ, (૪) આવશ્યકસૂત્ર ઉપર શિહિતા ટીકા (બૃહદ્વૃત્તિ ), (૫) પ્રજ્ઞાપનાપ્રદેશવ્યાખ્યા ( લઘુવૃત્તિ), (૬) જ જીદ્દીપસ ગ્રહણી, (૭) જ જીદ્દીપપ્રજ્ઞપ્તિટીકા, (૮) ચૈત્યવંદનવૃત્તિ, (૯) લલિતવિસ્તરા ( ચૈત્યવંદન‰વૃત્તિ), (૧૦) કપૂરાભિધસુભાષિતકાવ્ય, (૧૧) ધૂર્તાખ્યાન, (૧૨) મુનિપતિચરિત્ર, (૧૩) સમરાદિત્યચરિત્ર, (૧૪) પંચવસ્તુ, સ્વાપન્ન વૃત્તિ, (૧૫) ૫ વ્યસૂત્ર, સ્વાપન્ન વૃત્તિ, (૧૬) અષ્ટક, ( ૧૭ ) ષોડશક, (૧૮) પ્`ચાશક, (૧૯) શ્રાવકધર્મ - વિધિ, (૨૦) ધર્મબિન્દુ, (૨૧) યોગબિન્દુ, સ્વાપન્ન વૃત્તિ, (૨૨) યાગદષ્ટિસમુચ્ચય, સ્વાપન્ન વૃત્તિ, (૨૩) યોગવિંશતિ, (૨૪) ન્યાયપ્રવેશકસૂત્ર, વેપન્ન વૃત્તિ, (૨૫) ન્યાયાવતારવૃત્તિ, (૨૬) ન્યાયવિનિશ્ચય, (૨૭) ધર્મ સંગ્રહણી, (૨૮) વેખાદ્યુતાનિરાકરણ, (૨૯) ષહ્દર્શનસમુચ્ચય, (૩૦ ) ષડ્વ ની, (૩૧) અનેકાંતવાદપ્રવેશ, (૩૨) અનેકાંતજયપતાકા, સ્વાપન્ન વૃત્તિ, (૩૩) લેાકતત્ત્વનિ ય, (૩૪) ઉપદેશદ, (૩૫) અનેકાતપ્રધટ્ટ, (૩૬) લઘુક્ષેત્રસમાસ, (૩૭) તત્ત્વાર્થં લવૃત્તિ, (૩૮) શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સ્વાપન્ન વૃત્તિ, (૩૯) નાનાદિત્યપ્રકરણ, (૪૦) દનસત્તરી (સમ્યક્ત્વસપ્તતિકા ), (૪૧) દેવેન્દ્રનરકેન્દ્રપ્રકરણ, (૪૨ ) યતિદિનનૃત્ય, (૪૩) યાગશતક, (૪૪) લગ્નશુદ્ધિ, (૪૫ ) સર્વજ્ઞસિદ્ધિ, (૪૬) સંખાધપ્રકરણ, (૪૭) અનુયાગદ્દારસૂત્રલઘુવૃત્તિ, (૪૮ ) સ સારદાવારસ્તુતિ, (૪૯) વ્યવહારકલ્પ, (૫૦) પ્રતિષ્ઠાકલ્પ, (૫૧) દ્વિજવદનયપેટા, (પર) ક્ષમાવલ્લીખીજ, (૫૩) નાનપ ચકવિવરણ, ( ૫૪ ) વીરસ્તવ, (૫૫) શ્રાવકપ્રજ્ઞપ્તિટીકા, (૫૬) પ્રશમરતિટીકા, (૫૭) વીરાગકથા, (૫૮) કમ સ્તવવૃત્તિ, (૫૯) લઘુસ ગ્રહણી, ( ૬ ) જીવાભિગમલઘુવૃત્તિ અને (૬૧) મહાનિશીથ મૂળ ( ઉદ્દત ).
૫૧
અહીં જે કૃતિ ઉપર સ્વાપન્ન વૃત્તિ છે તેના અંક ભિન્ન દર્શાવાયા નથી જેથી મૂળ લખાણ એ પ્રમાણે છે તે જાણી શકાય; એ ભિન્ન ગણીએ તે કૃતિની સંખ્યા ૬૮ (૬૧ + ૭ )ની થાય.