________________
ઉત્તર ખંડ : સાહિત્યસેવા
'
ગ્રંથની સખ્યા—હરિભદ્રસૂરિએ અનેક ગ્રા રચ્યા છે એ વાત નિર્વિવાદ છે. ૧અભયદેવસૂરિ, સુનિયન્દ્રસૂરિ અને ‘ વાદી ’ દેવસૂરિ એ ત્રણ આચાર્યના મત મુજબ હરિભદ્રસૂરિએ ૧,૪૦૦ ગ્રંથ રચ્યા છે. વિશેષમા લલિતવિસ્તરાની દૈવિ સ. ૧૧૮૫મા લખાયેલી હાથાથીમા પણ અંતમા ૧,૪૦૦ ગ્રંથા રચ્યાની વાત છે.પ રાજશેખરસૂરિનુ કહેવુ આથી ભિન્ન છે. એમના કથન પ્રમાણે હરિભદ્રસૂરિએ ૧,૪૪૦ ગ્રંથેની રચના કરી છે.૬ રત્નશેખરસૂરિએ
૧ જુએ પ ́ચાસગ (૫. ૧૯, ગા ૪૪ )ની ટીકા (પદ્મ ૩૦૧ આ) ૨ જુએ ઉવએસપચની ટીકા ( ૫૬ ૪૩૪ આ ). ૩ જુએ સ્યાદ્વાદરતાર (ભા. ૧, ! ૮૬). ૪ જુઆ જૈ. પુ. મ. સ’. (પૃ. ૧૦૨).
૫ આ ઉપરાંતના ઉલ્લેખેા તરીકે જુએ મુનિરત્નસૂરિએ વિસ ૧૨૫૨મા રચેલુ અમમચરિત્ર (સગ ૧, શ્લા. ૯૯), જિનદત્તસૂરિકત અણુહરસઇસમ (ગા. ૫૫ ), પ્રદ્યુમ્નસૂરિએ વિ. સ ૧૩૨૪મા રચેલ સમરાદિત્યસ“ક્ષેપની પ્રશસ્તિ (શ્ર્લ. ૯), સુનિદેવસૂરિએ વિસ ૧૩૨૨મા રચેલુ, અને પ્રદ્યુમ્નસૂરિએ શેાધેલુ શાન્તિનાથચરિત્ર (સગ` ૧, શ્લા ૪ ), પ્ર. . ( પૃ ૭૪, શ્લા. ૨૦૫ ), ગુણરત્નસૂરિષ્કૃત ત રહસ્યદીપિકા (પત્ર ૧અ), લમ ડનગણિએ વિ સ. ૧૪૪૩મા રચેલા વિચારામૃતસંગ્રહ અને હર્ષોંનન્દનગણિએ વિ સં. ૧૬૭૩મા રચેલી મધ્યાહ્નવ્યાખ્યાનપદ્ધતિ
૬ જુએ ચ. પ્ર. (પૃ. ૫૨)
છ મન સુખલાલ ક મહેતાએ વ‘દિત્તસુત્ત (ગા ૪૭)ની વૃત્તિ નામે અદીપિકામા નીચે મુજબ ઉલ્લેખ હાવાનુ કહ્યુ છે
te
--
१४४४प्रकरणकृत् श्रीहरिभद्रसूयोऽप्याहुलित विस्तरायाम् ' “ દે. લા જૈ પુ સંસ્થા ’’ તરફ્થી લલિતવિસ્તરાની આવૃત્તિ ( પત્ર ૨૦૧ )માં તે ૧૪૪૪ના અ ક નથી એ છપાવવા રહી ગયેા લાગે છે,