________________
હરિભદ્રસૂરિ [ પૂર્વ ખંડ (૧) “બૃહદ્ ગચ્છના માનદેવસૂરિના શિષ્ય જિનદેવ ઉપાધ્યાય
ના શિષ્ય હરિભસૂરિ. એમણે વિ. સં. ૧૧૭૨માં બંધસામિત્ત તેમ જ છાસીઈ યાને આગમિકવર્થીવિયારસાર ઉપર સંસ્કૃતમાં વિકૃતિ રચી છે. એમણે પ્રશમરતિ અને ખેત્તસમાસ ઉપર પણ વૃત્તિ રચી છે. વિશેષમાં એમણે
મુણિવઈચરિય અને શ્રેયાંસનાથચરિત્ર રચ્યાં છે. (૨) “ચક” કુળના–“વડ” ગચ્છના શ્રીચન્દ્રસૂરિના શિષ્ય હરિ
ભદ્રસૂરિ. એમણે વિ. સં. ૧૨૧૬મા નેમિનાહચયિ
રચ્યું છે. (૩) “ચંદ્ર ” ગર૭ને અભયદેવસૂરિના શિષ્ય હરિભસૂરિ.
એ વસ્તુપાલના સમકાલીન બાલચન્દ્રના ગુરુ થાય છે. (૪) “નાગેન્દ્ર' ગચ્છના અમરચન્દ્રસૂરિના શિષ્ય હરિભસૂરિ.
એઓ વિજયસેનસૂરિના ગુરુ થાય છે. (૫) ચન્દ્ર' ગચ્છના ભદ્રેશ્વરસૂરિના શિષ્ય હરિભદ્રસૂરિ.
એઓ શાન્તિસૂરિના ગુરુ થાય છે. એમના એક સંતાનીયે– શ્રિીચન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ વિ. સં. ૧૨૯૬મા.
ઉપમિતિભવપ્રપંચાથાસારે દ્વાર રચ્યો છે. (૬) “બૃહદ ગચ્છના માનભરના શિષ્ય હરિભદ્રસૂરિ. એ
સૂરિના શિષ્ય ધર્મચન્દ્રના કહેવાથી રત્નદેવગણિએ વિ સં. ૧૩૯૩માં વિજાલગ્ન ઉપર સંસ્કૃતમાં ટીકા રચી છે