SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનરેખા ] જીવન અને યુન ૧ર્બોહિત ( રોહરણ ) કોઈક દેવીએ શકુનિકાનુ રૂપ ધારણ કરીને ચિત્રકૂટની પૌષધશાળામા મૂકી દીધી. હરિભદ્રસૂરિએ એ આળખી. *નિષદ્યા જોવાથી શિષ્યનું મૃત્યુ થયું છે એમ એમણે જાણ્યું. ૩૭ હરિભદ્રસૂરિનુ” પ્રસ્થાન—પ્ર. ચ. (પૃ. ૭૦) પ્રમાણે એ વિદ્વાન શિષ્યાના અકાળ અવસાનથી ધણા જ આઘાત પામેલા અને પોતે શિષ્ય વિનાના થવાથી અતિશય ખિન્ન બનેલા તેમ જ બૌદ્ધો ઉપર ખૂબ ગુસ્સે થયેલા હરિભદ્રસૂરિ ગુરુની રજૂ લઈ સુરપાલ રાજાના નગરે જવા ઊપડ્યા. ત્યા પહોંચતાં એમણે એ રાજાએ પરમહંસને બચાવ્યા હતા તે બદલ એ રાજાની પ્રશ`સા કરી. ૌદ્ધોના ગુરુ સાથે વાદ— હરિભદ્રસૂરિ–હે સૂરપાલ રાજ ! બૌદ્દો સાથે વાદ કરવાની મારી ઇચ્છા છે. સુરપાલ—તીડનાં ટાળાઓની પેઠે બૌદ્ધો ઘણા છે અને એ બધાને વાદમા જીતવાનું કામ સહેલુ નથી. સિવાય કે તમારી પાસે કાઈ અજેય શક્તિ હાય. < ૧ આના અપર નામ ‘આવે' તેમ જ ધર્મધ્વજ' છે તાયાધર્મકેહા (સુચí ધ ૧, અલ્જીયણ ૧, સુત્ત ૨૪, ૫૪ ૫૩)મા એને માટે * રચહરણ ” શબ્દ વપરાયેા છે. રોહરણ એ જૈન મુનિનુ લિગ છે. એ જીવજ તુના રક્ષણાર્થે કામમા લેવાનું ઉપકરણ છે. એથી તેા જૈન સાધુસાધ્વીએ એને પેાતાની પાસે ચાવીસે કલાક રાખે છે. " ૨ દેવેશ અને દેવી ધારે તે પશુ, ૫ ખી કે મનુષ્યનુ રૂપ ધારણ કરી શકે છે એવી જૈન માન્યતા છે. ૩ જુએ પૃ ૩૯, ટિ ૧. ૪ રસ્તેહરણના દાડા લાકડાના હેાય છે. એને એક છેડે દૃશીએ હાય છે. એ દાડાના પાટા ઉપર કપડુ વી ટાળેલુ હોય છે એ કપડાને આસન તરીકે કેાઈ કોઈ વાર ઉપપ્યોગ કરાચ છે એથી એને ‘ નિષદ્યા ’ કહે છે. આજકાલ તેા પાટા અને આધરિયાની વચમા જે કપડુ રખાય છે તેને ‘ નિષયુિ ' કહે છે. . .
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy