________________
હરિભદ્રસૂરિ
[ પૂર્વ ખંડ (૧૩) પડશક–પ્રકરણની પ્રસ્તાવના (પૃ. ૫-૭)–આ પ્રસ્તાવના મેં ઈ. સ. ૧૯૪૯માં લખી છે.
(૧૪) સમરાઇમ્યચકહાને અંગેના ડૉ યાકોબીના ઉપોદઘાતને ગુજરાતી અનુવાદ–આ અનુવાદ કઈક કર્યો છે અને એ છપાયો છે.
(૪) હિન્દી [] (૧) ઊરિમેરિકા સમાનિય”—આ લેખ જિનવિજ્યજીએ લખ્યો છે.
(૨) કન્યાકુમુદચન્દ્ર (ભા. ૧)ની પ્રસ્તાવના (પૃ. ૭૮)–આ પ્રસ્તાવનાના લેખક પં. કૈલાસચન્દ્ર છે.
(૩) “પ્રાયન(પૃ. ૧૦)–પઅકલંકગ્રન્થત્રયને અંગે આ પ્રાફિકથન ૫. સુખલાલ સંઘવીએ લખ્યું છે.
(૪) “ઘર ” (પૃ ૪૭–૧૪૯૩–૯૫)- તત્ત્વાર્થસૂત્રનું વિવેચન ૫. સુખલાલ સંઘવીએ લખ્યું છે. એમાં પ્રારંભમાં આ પરિચય છે પૃ ૪૬-૫૪માં “હરિભદ્ર' એ શીર્ષકપૂર્વક હરિભદ્રસૂરિ વિષે
૧ આ પુસ્તક મારી પ્રસ્તાવના સહિત જૈ પુ . સ તરફથી ઇ સ. ૧૯૪૯માં છપાવાયું છે
૨ આ અનુવાદ “જે સા સ ” (ખંડ ૩, અ ૩, ૫ ૨૮૨–૨૮૪)માં વિ. સં. ૧૯૮૪માં છપાયો છે.
૩ આ લેખ “જે સા સં.” (ભા ૧, અ ૧, હિન્દી વિભાગ, પૃ ૨૧-૫૮)માં વીરસવત્ ૨૪૪૬માં અર્થાત્ વિ સં. ૧૯૭૬માં છપાયો છે * જ આ પુસ્તક પ્રસ્તાવના સહિત ઇ.સ ૧૯૩૮માં “માણિચંદ્રદિ જૈન ગ્રંથમાલા”માં છપાયું છે.
પ આ પુસ્તક સં. જે. ગ્રંમા ઇ સ. ૧૯૩૯માં પ્રસિદ્ધ થયું છે.
૬ આ કૃતિ વિવેચન અને પરિચય સહિત “જૈનાચાર્ય શ્રી આત્માનંદ જન્મશતાબ્દી-સ્મારક ટ્રસ્ટ બોર્ડ” તરફથી મુંબઈથી વિ. સં ૧૯૯૬માં છપાયેલી છે. આનું બીજું સંસ્કરણ પહેલામાંના બ્રાતિમૂલક લખાણથી મુક્ત છે.