SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનરેખા ] જીવન અને કવન ૧૬ (૭) "હરિભદ્રસૂરિનો સમયનિર્ણય”—આ લેખ શ્રી. હીરાલાલ અમૃતલાલ શાહે લખ્યો છે. (૮) “શ્રીહરિભદ્રસૂરિ ” – ભાષાનુવાદ સહિતના અષ્ટપ્રકરણમાં આ એના સંપાદક શ્રી. ખુશાલદાસ જગજીવનદાસનું લખાણ છે. . (૯) સમાચકહા (ભા. ૨)ની પ્રસ્તાવના (પત્ર ૩–૬)- આ પ્રસ્તાવનાના લેખક પં. ભગવાનદાસ હરખચ દ દેસી છે. (૧૦) “પરિચય” (પૃ ૫૫–૬૪, ૧૧૦–૧૧૩)–૪તત્વાર્થસૂત્ર ઉપર પં સુખલાલે “ગુજરાતી વ્યાખ્યા” રચી છે એના પ્રારંભમાં એમણે “પરિચય” લખ્યો છે. એમાં પૃ. ૫૫-૬૪માં “હરિભદ્ર” એ નામથી અને પૃ. ૧૧૦–૧૧૩માં બે વૃત્તિઓ” એ શીર્ષકપૂર્વક અનુક્રમે હરિભદ્રસુરિ અને એમની ડપડુપિકા વિષે લખાણ છે (૧૧) “જેને ન્યાયનો વિકાસ”– આ મુનિ (હવે ૫) ધુર ધરવિજ્યજીનો ઉલ્લેખ છે. એમાં પૃ ૧૨–૧૪માં હરિભદ્રસૂરિ અને એમની ચાયવિષયક કૃતિઓ વિષે નિર્દેશ છે. (૧૨) શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી” -–આ લેખ મુનિ કનકવિજયજીએ લખ્યો છે. ૧ આ લેખ “જન સાહિત્ય સંશોધક” (ભા ૧, અં ૧, પૃ ૩૮-૪૨)માં વીરસંવત્ ર૪૪૬માં છપાવાયો છે ૨ આ “શ્રી મહાવીર જૈન વિદ્યાલય” તરફથી ઈ સ ૧૯૪૧મા છપાવાયું છે. ૩ આ પ્રસ્તાવના મૂળ જે છાયા સહિત હીરાલાલ દેવચંદ દ્વારા ઈ.સ ૧૯૪૪માં છપાવાયું છે તેમાં અપાયેલી છે. ૪ આ કૃતિની વ્યાખ્યા અને પરિચય સહિતની બીજી આવૃત્તિ જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” /o ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ તરફથી ઇ. સ ૧૯૪૦માં પ્રસિદ્ધ થઈ છે પહેલી આવૃત્તિ ઇ સ ૧૯૩૦માં છપાવાઈ હતી. ૫ આ લેખ “જ. સ પ્ર” (૧ ૭, અં. ૧-૩, પૃ. ૧૧-૨૩)માં ઈ. સ. ૧૯૪૧માં છપાયે છે. ૬ આ લેખ “જે. સઃ પ્ર”(વ ૭, એ ૧-૩, પૃ. ૨૪-૪૧)માં ઇ.સ. ૧૯૪માં પ્રસિદ્ધ થયેલા છે.
SR No.011588
Book TitleHaribhadrasuri
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1963
Total Pages405
LanguageGujarati
ClassificationBook_Gujarati, N000, & N015
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy